SpiceJet Q1 Results: આવકમાં ઘટાડો છતા આવી ખોટીથી નફામાં, નબળા માર્કેટમાં પણ શેર બન્યા રોકેટ | Moneycontrol Gujarati
Get App

SpiceJet Q1 Results: આવકમાં ઘટાડો છતા આવી ખોટીથી નફામાં, નબળા માર્કેટમાં પણ શેર બન્યા રોકેટ

SpiceJet Q1 Results: સસ્તી હવાઈ સેવાઓ પૂરી પાડતી દિગ્ગજ વિમાન કંપની સ્પાઈસજેટ (SpiceJet)માટે ચાલૂ નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટર જોરદાર રહી. કંપની ખોટથી નફામાં આવી છે. રેવેન્યૂમાં ઘટાડાની ભરપાઈ ખર્ચામાં ઘણાટાથી તઈ અને કંપની નફામાં આવી ગઈ છે. તેની અસર આજે સ્પાઈસજેટની શેરો પર પણ જોવા મળી રહ્યા છે. આજે ઘરેલૂ માર્કેટમાં વિચલાવીનું દબાણ છે પરંતુ સ્પાઈસજેટમાં સારી તેજી જોવા મળી રહી છે.

અપડેટેડ 01:22:54 PM Aug 14, 2023 પર
Story continues below Advertisement

SpiceJet Q1 Results: સસ્તી હવાઈ સેવાઓ પૂરી પાડતી દિગ્ગજ વિમાન કંપની સ્પાઈસજેટ (SpiceJet)માટે ચાલૂ નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટર જોરદાર રહી. કંપની ખોટથી નફામાં આવી છે. રેવેન્યૂમાં ઘટાડાની ભરપાઈ ખર્ચામાં ઘણાટાથી તઈ અને કંપની નફામાં આવી ગઈ છે. તેની અસર આજે સ્પાઈસજેટની શેરો પર પણ જોવા મળી રહ્યા છે. આજે ઘરેલૂ માર્કેટમાં વિચલાવીનું દબાણ છે પરંતુ સ્પાઈસજેટમાં સારી તેજી જોવા મળી રહી છે. BSE Sensex રેડ ઝોનમાં છે જ્યારે સ્પાઈસજેટ ઈન્ટ્રા ડે માં 6 ટકા વધી ગઈ હતી. પ્રોફિટબુકિંગને કારણે ભાવમાં થોડી નરમી આની છે પરંતુ હજી પણ મજબૂત સ્થિતિમાં છે. તેના શેર હાલમાં બીએસઈ પર 3.33 ટકાની મજબૂતી સાથે 32.60 રૂપિયા પર છે.

SpiceJet Q1 Resultsની ખાસ વાતો

Adani Groupના તમામ દસ સ્ટૉક્સ આજે રેડ, આ બે કારણોથી 4 ટકાથી વધુ તૂટ્યા ભાવ


જૂન ક્વાર્ટરમાં સ્પાઈસજેટે જૂન ક્વાર્ટરમાં 197.64 કરોડ રૂપિયાનું કંસોલિડેટેડ નેટ પ્રોફિટી થયો હતો જ્યારે એક વર્ષ પહેલાની સમાન ક્વાર્ટરમાં 783.72 કરોડ રૂપિયાનું નેટ લૉસ થયો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીને 6.22 કરોડ રૂપિયાનું નેટ લૉસ થયા હતો. ઑપરેશનલ રેવેન્યૂની વાત કરે તો જૂન ક્વાર્ટરમાં તે વર્ષના આધાર પર 19 ટકા ઘટીને 1917.43 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જૂન 2022 ક્વાર્ટરમાં તેમાં 2371.53 કરોડ રૂપિયા અને માર્ચ 2023 ક્વાર્ટરમાં 2043.91 કરોડ રૂપિયાનું ઑપરેશનલ રેવેન્યૂ પ્રાપ્ત થયો હતો. રેવેન્યૂ ઘટાડા છતાં જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો તેના માટે વધ્યા કારણ કે તેના કુલ ખર્ચ એપ્રિલ-જૂન 2023માં વર્ષના આધાર પર 36 ટકા ઘટીને 2069.24 કરોડ રૂપિયા પર આવી ગયો છે. માર્ચ ક્વાર્ટરમાં તેનો ખર્ચ 2504.79 કરોડ રૂપિયા હતો.

SpiceJetના શેરોની શું છે સ્થિતિ

આજે સ્પાઈસજેટના શેર નબળા માર્કેટમાં પમ તેજીથી વધી રહ્યો છે. તેના શેર આજે ઈન્ટ્રા ડે માં 6 ટકા વધી ગયા હતા. એક વર્ષના નીચલા સ્તર પર તે 45 ટકાથી વધું વધી ગયા છે. આ વર્ષ 23 મે 2023એ તે એક વર્ષના નીચલા સ્તર પર 22.65 રૂપિયા પર હતો. ગયા વર્ષ 18 ઑગસ્ટ 2022એ તે એક વર્ષના હાઈ 49.30 રૂપિયા પર હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2023 1:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.