બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Padget ઈલેક્ટ્રોનિકે Xiaomi ટેક સાથે કરાર કર્યા. ડિક્સન ટેકની સબ્સિડરી કંપની છે Padget ઈલેક્ટ્રોનિક. સ્માર્ટ ફોનના મેન્યુફેક્ચરિંગ માટે કરાર કર્યા. નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે પેજેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન કંપની કરશે. કંપનીના MDએ કહ્યું કંપનીએ એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે કરાર કર્યા. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસથી સારી આવકની અપેક્ષા છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસએ Q1Fy24 માં કુલ આવકમાં 46% યોગદાન આપ્યું. કંપની પહેલેથી જ રિલાયન્સ જિયો, મોટોરોલા અને નોકિયા માટે મેન્યુફેક્ચરિંગ કરે છે.
સિંગાપોરની કંપની Hilleman લેબોરેટરીઝ સાથે લાઇસન્સ કરાર કર્યા. બાળકોની વેક્સીન માટે કરાર કર્યા. સબ્સિડરી ઓરો વેક્સિન્સે આ કરાર કર્યા. કમર્શિયલ પેન્ટાવેલેન્ટ વેક્સીનને ઉત્પાદન અને ડેવલપ કંપની કરશે. ક્લિનિકલ સ્ટડીના પરિણામ અને અમુક ડેવેલપમેન્ટ પર રકમ ચૂકવશે. હિલેમેનને રસીના વ્યાપારીકરણ પર રોયલ્ટી પણ ચૂકવશે ઓરો વેક્સીન.
મુંબઈ ખાતે તાડદેવમાં 13,450 sq mtr જમીન રિડેવલપમેન્ટ કરશે. કંપનીને રિડેવલપમેન્ટમાંથી 2.5 Lk Sqના ફ્લેટ બનાવશે.
પુણેના ચાકણ યુનિટમાં Alloy વ્હીલ્સના મેન્યુફેક્ચરિંગના ક્ષમતા વિસ્તારને મંજૂરી. Alloy વ્હીલ્સ દર મહિને 190,000 setsના મેન્યુફેક્ચરિંગના ક્ષમતા ધરાવે છે. દર મહિને એલોય વ્હીલ્સનો 40,000 sets ની ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ છે. ક્ષમતા વિસ્તાર માટે કંપની 45 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એપ્રિલ, 2024 સુધીમાં વિસ્તરણ પૂર્ણ થવાની ધારણા છે.
નવી દિલ્હી ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટમાં કમર્શિયલ બિલ્ડ-અપ જગ્યા વેચશે. 14.75 લાખ સ્કેવેર ફીટ જગ્યા વેચવાની યોજના છે. જે જગ્યાની કુલ વેલ્યુ 5716.43 કરોડ રૂપિયા છે.
PM-Kusum III સ્કીમ હેઠળ 27.80 કરોડ રૂપિયાના ઓર્ડર માટે LoA મળ્યું. ઉત્તર પ્રદેશના કૃષિ વિભાગ માટે 800 સોલાર વોટર પંપ બનાવશે. Q4 FY23 સુધીમાં ઓર્ડર્સ માટે ઉત્પાદન, સપ્લાઈ શરૂ થવાની અપેક્ષા છે.
નઝારા ટેક એ કહ્યુ કે, DG GST થી 2.83 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ મળી છે.
કંપની ઉત્તરાખંડના મોરી ખાતે મિકેનિકલ સ્પિનિંગ પ્રોજેક્ટ શરૂ કરશે. કુલ 60 MW NMHEP નું યુનિટ-1 શરૂ કરાશે. NMHEP એટલે કે Naitwar Mori Hydro Electric Project.
સબ્સિડરી TPREL 41 MW નો કેપ્ટિવ સોલર પ્લાન્ટ સ્થાપશે. કંપની તમિલનાડુના થૂથુકુડી ખાતે TP સોલર માટે પ્લાન્ટ સ્થાપશે. TPREL એટલે કે Tata Power Renewable Energy Limited.
Barbeque નેશન અને Toscano (ટોસ્કેનો) સાથે મળીને "Salt"નું અધિગ્રહણ કરશે. "Salt"એ બ્લૂ પ્લેનેટની બ્રાન્ડ છે અને બ્લૂ પ્લાનેટ 53.3% હિસ્સાનું અધિગ્રહણ કરશે. Toscano એ રેડ એપલ કિચન કન્સલ્ટન્સી છે. અઘિગ્રહણ એ પ્રાઈમરી અને સેકન્ડરીનું મિશ્ર રોકાણ છે. કુલ 23.1 કરોડ રૂપિયાની કેશ કંપની આંતરિક ફંડ દ્વારા અપાશે. બ્લુ પ્લાનેટ શેરના એક્વિઝિશનની કિંમત 39,844 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
Telecom Data
JIOએ જુલાઈમાં 39.1 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા. ભારતી એરટેલએ જુલાઈમાં 15.2 lk ગ્રાહકો ઉમેર્યા. વોડાફોન આઈડિયાએ જુલાઈમાં 13.2 લાખ ગ્રાહકો ગુમાવ્યા. જુલાઈમાં BSNLએ 14.1 લાખ ગ્રાહકો ગુમાવ્યા. JIOના જુલાઈમાં 1.45 લાખ એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ છે. ભારતી એરટેલના જુલાઈમાં 3.15 લાખ એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ.
3 ઓક્ટોબરથી નવા કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મ લાગૂ કરશે. 2 ઓક્ટબરે MCX મૉક સેશન કરશે. MCXએ સર્કુલર જાહેર કર્યું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.