બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
EV ટ્રાન્સફોર્મેશન પર ફોકસ છે. EV ટ્રાન્સફોર્મેશન પર 1500 કરોડ પાઉન્ડ ખર્ચશે JLR. 5 વર્ષમાં EVs અને ડિજીટલ ટેક પર ફોકસ હશે. 2025 સુધી પહેલી EV રેન્જ રોવર લોન્ચ કરશે. સોલિહુલ પ્લાન્ટમાં 4 ડોર EV જેગુઆર GT બનાવશે. 3 ઈલેક્ટ્રિક લક્ઝરી જેગુઆર બનાવશે. FY25 સુધી JLRના નેટ કેશ પોઝિટિવ બનાવવાનો લક્ષ્ય છે. 2026 સુધી ડબલ ડિજિટ EBITનું લક્ષ્ય છે. 2039 સુધી ઝીરો કાર્બનનું લક્ષ્ય બનશે. UKના હેલવૂડ પ્લાન્ટને EV પ્લાન્ટ કંપની બનાવશે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર EBITDA ₹1030 કરોડ પર રહ્યા. ડેટાનો આવક 80% અને EBITDA 85% હિસ્સો રહ્યો. છેલ્લા 6 ક્વાટરમાં ડેટા માર્જીનમાં 33.4% થી 24% નો ધટાડો નોંધાયો. વર્ષ દર વર્ષના આધાર પર ઇન્ક્યુબેશન સેગમેન્ટમાં 65% આવક ગ્રોથ છે. આર્થિક પડકારો છતાં ડીલ કોઈ નબળાઈ જોવા મળી નથી.
બિહારના પાટલીપુત્રમાં 2.2 mtpa બ્રાઉનફિલ્ડ વિસ્તરણ બાદ કામકાજ શરૂ. પાટલીપુત્ર ખાતે ગ્રાઇન્ડીંગ ક્ષમતા વધીને 4.7 mtpa થઈ. ભારતમાં કંપનીની કુલ ગ્રે સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા હવે 129.15 mtpa છે.
24 એપ્રિલે FY24 માટે QIP દ્વારા ₹7500 કરોડનું ફંડ એકત્ર કરશે.
NBCC -
PWD પુડ્ડુચેરી પાસેથી ₹207.92 કરોડનો ઓર્ડર મળ્યો. વિકલાંગો માટે અલગ રોડ, સાયકલ ટ્રેક, સુએજ સિસ્ટમ બનાવવા ઓર્ડર છે.
ટાટા ગ્રુપે એર ઈન્ડિયા અને વિસ્તારા વચ્ચે મર્જર માટે CCIને પ્રસ્તાવ મોકલ્યો.
તાંઝાનિયામાં 3 ચાના બગીચા $12 મિલિયનમાં વેચશે.
HOEC -
ગેસનું ઉત્પાદન શરૂ કર્યુ. B80 ફિલ્ડનું સમારકામ પુરું અને ઉત્પાદન શરૂ થયું. 15 મિલિયન ક્યૂબિક ફીટ પ્રિ દિવસના ઉત્પાદન માટે ટેસ્ટિંગ ચાલું કર્યું. ગયા મહિનાની ક્રૂડની કિંમતના 16%ના ભાવે ગેસ સપ્લાય કરવા માટે ટેન્ડર પાડ્યું. મલેશિયાની કોર્ટ PY3 ફિલ્ડમાં આર્બિટ્રેશન સંબંધિત એક કંપનીની અરજી ફગાવી.
PGIM ઈન્ડિયા MFએ 60 લાખ શેર્સ ₹183 પ્રતિશેરના ભાવે વેચ્યા. ICICI પ્રુડેન્શિયલ MFએ 60,39,698 શેર્સ ખરીદ્યા ₹183 પ્રતિશેરના ભાવે ખરીદ્યા.
સ્મોલ કેપ વર્લ્ડ ફંડ INC એ 22,36,960 શેર્સ ₹1045 પ્રતિશેરના ભાવે વેચ્યા. સરકારી પેન્શન ફંડ ગ્લોબલે 20 લાખ શેર્સ ₹1045 પ્રતિશેરના ભાવે ખરીદ્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.