બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Bain કેપિટલ બ્લૉક ડીલ દ્વારા એક્સિસ બેન્કમાં હિસ્સો વેચી શકે. બ્લૉક ડીલ દ્વારા 26.7 કરોડ ડૉલર સુધીના શેર્સ વેચવાની યોજના છે. 964-977.70 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ થઈ શકે છે. 0-1.4% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. Bain કેપિટલ એક્સિસ બેન્કમાં 1.3% હિસ્સો ધરાવે છે. Bain કેપિટલ બ્લૉક ડીલ દ્વારા 0.7% હિસ્સો વેચી શકે છે.
HDFC-HDFC BANK
HDFC ટ્વિન્સ મામલે MFને રાહત નહીં. સૂત્રોના મુજબ મ્યુચ્યુઅલ ફંડને એક્સપોઝર નિયમોમાં રાહત નહીં. SEBI મ્યુચ્યુલ ફંડ્સને રાહત આપવાના પક્ષમાં નથી. MFsએ 30 દિવસમાં નિયમોનું પાલન કરવું પડશે. કેસ-ટુ-કેસ આધાર પર 30 દિવસનો સમય આપી શકે છે. સ્કીમમાં એક કંપનીમાં 10%થી વધારે એક્સપોઝર નહીં હોવું જોઈએ. HDFC-HDFC બેન્કના કેસમાં MFsએ રાહત માગી હતી. મર્જર બાદ ઘણા MFsનો હિસ્સો 10%થી વધારે થઈ રહ્યો છે. MFsએ HDFC-HDFC બેન્કના શેર્સ વેચવા પડી શકે છે.
ટીટાગઢ રેલ સિસ્ટમ્સ અને BHEL વચ્ચે કરાર થયો. 80 વંદે ભારત સ્લીપર ટ્રેનને સંપૂર્ણ એસેમ્બલ કરવા કરાર કર્યા. 2029 સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનને સંપૂર્ણ એસેમ્બલ કરશે. 35 વર્ષ માટે કરાર કર્યા. કરારની કુલ વેલ્યુ 24,000 કરોડ રૂપિયા છે.
BSE
બ્લૉક ડીલ દ્વારા 47 લાખ CDSL શેર્સ 985.98 રૂપિયા પ્રતિશેરના ભાવે વેચ્યા.
નાણાકીય વર્ષ 23 માં સીફૂડ એક્સપોર્ટ ઉંચા શિખરે છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે સીફૂડ એક્સપોર્ટ ગ્રોથ 26.73% વધ્યો. નાણાકીય વર્ષ 22માં વેલ્યુ ટર્મ 4.31% છે. નાણાકીય વર્ષ 23માં $8.09 બિલિયનના 17.35 LMT સીફૂડ એક્સપોર્ટ છે. વોલ્યુમ અને વેલ્યુ ટર્મમાં મોટો ઉછાળો છે. USએ ભારતીય સીફૂડનો સૌથી મોટો ઈમ્પોર્ટર છે. ચીન, EU, દક્ષિણ પૂર્વ એશિયા, જાપાન અને મધ્ય પૂર્વમાં સીફૂડ એક્સપોર્ટ થાય છે. ભારતના સીફૂડમાં ફ્રોઝન Shrimp સૌથી વધુ એક્સપોર્ટ થાય છે.
NSDL (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ)સાથે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ બનાવવા માટેની અરજી પાછી ખેંચી.
ગૂગલ ક્લાઉડ સાથે સ્ટ્રેટેજીક કરાર કર્યા. જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સ્ટ્રેટેજીક કરાર કર્યા.
કચ્છના અંજાર સ્થિત નવા પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું.
મહારાષ્ટ્રમાં 5,000 MW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ડેવલપ કરશે.
સ્મોલકેપ વર્લ્ડ ફંડે કંપનીમાં 12.84 (ચોર્યાંસી) લાખ શેર્સ - 1,349 પ્રતિશેરના ભાવે વેચ્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.