Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
04 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 6836 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 3,678 કરોડ રૂપિયાની વેચવાલી કરી.
GIFT નિફ્ટી 23,303 ના હાયરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની સ્ટ્રોંગ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 04 નવેમ્બરના નેગેટિવની સાથે ખુલવાની સંભાવના છે. 03 નવેમ્બરના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ સતત ચોથા સત્રમાં પણ પોતાની તેજી જાળવી રાખી હતી. બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો તેમજ ઓટો, એફએમસીજી (FMCG), રિયલ્ટી અને ખાનગી બેંકિંગ શેરોમાં જોવા મળેલી ખરીદીને પગલે, નિફ્ટી 23,800 ના સ્તરને પાર કરી ગયો હતો અને સૂચકાંકો લગભગ બે મહિનાની ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 1.62 ટકા વધીને 76,917.85 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 1.58 ટકા વધીને 23,810.85 ના સ્તર પર બંધ થયા હતા.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
GIFT નિફ્ટી 23,714 ના લોઅરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નેગેટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:
પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 23,827, 23,904 અને 24,029
પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 23,576, 23,499 અને 23,373
ગ્લોબલ માર્કેટ
અમેરિકાની MID TERM ચૂંટણીના પરિણામ પહેલા બજાર સતર્ક રહ્યા. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય દબાણ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. FIIsની કેશ અને વાયદા મળી 14500 કરોડથી વધુની ખરીદદારી. FIIsએ બે દિવસમાં ઈન્ડેક્સમાં આશરે 40000 નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ કવર કર્યા.
ટ્રમ્પ હાર તરફ
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સ આગળ જોવા મળ્યા. અમેરિકન હાઉસમાં ડેમોક્રેટ્સના અંકુશની શક્યતા છે. CNBCનું ડેમોક્રેટ્સને 200 બેઠકો મળવાનું અનુમાન છે. રિપબ્લિકન્સને ઓછામાં ઓછી 160 બેઠકો મળવાનું અનુમાન છે.
AMDના પરિણામ
AMDના પરિણામ અનુમાનથી સારા રહ્યા. આવક $13.09 બિલિયનના અનુમાન સામે $13.38 બિલિયન રહી. Q4 આવક ગાઈડન્સ $17 બિલિયન છે. ડેટા સેન્ટર કારોબારથી આવક વધવાની આશા છે. કુલ આવકમાં ડેટા સેન્ટરની આવક 64% છે.
US-ઈરાન અપડેટ
US, ઈરાન નવા પ્રસ્તાવ વિચાર કરી રહ્યા છે. મધ્યસ્થીઓએ બન્ને દેશને નવા પ્રસ્તાવ સોંપ્યા. મતભેદ દૂર કરવા માટે પ્રસ્તાવોની સમિક્ષા ચાલી રહી છે. ટ્રમ્પે કહ્યું કેશમ ટાપુ પર હુમલો સામાન્ય હતો. મોટા પાયે લોકોને મારવા નથી માગતા. જરૂર પડશે તો કાર્યવાહી કરીશું. મહંમદ ગાલિબાફે કહ્યું યુદ્ધ રોકવાની જવાબદારી USને છે. USએ હવે ઈરાનની માગો પર નિર્ણય કરવાનો રહેશે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 64.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 4.08 ટકાના ઘટાડાની સાથે 60,505.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.15 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 2.28 ટકા ઘટીને 42,318.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.26 ટકાના ઘટાડાની સાથે 23,465.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 3.42 ટકાની તેજી સાથે 5,455.36 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 3.73 અંક એટલે કે 0.10 ટકા લપસીને 3,604.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
યુએસ બોન્ડ યિલ્ડ
બેન્ચમાર્ક યુએસ 10-વર્ષીય ટ્રેઝરી અને 2-વર્ષીય બોન્ડના યીલ્ડમાં 5 બેસિસ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જે અનુક્રમે 4.9% અને 4.57% પર આવી ગયા છે.
ડૉલર
બુધવારે યુએસ મિડટર્મ ચૂંટણીના પરિણામો પહેલાં, મોટાભાગના મુખ્ય ચલણો સામે ડોલરમાં ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે ડેમોક્રેટિક પક્ષનું પ્રદર્શન મજબૂત રહી શકે છે. બુધવારે શરૂઆતી કારોબારમાં ડોલર ઇન્ડેક્સ 101.57 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
FII અને DII આંકડા
04 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 6836 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 3,678 કરોડ રૂપિયાની વેચવાલી કરી.
F&O બેનમાં આવનારા શેર
F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.
એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ
એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા, સેલ