બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
APAR IND
અપાર ઈન્ડસ્ટ્રીઝનો QIP લોન્ચ થયો. QIP ફ્લોર પ્રાઈસ 5540.33 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. QIP ઈશ્યુ સાઈઝ 1000 કરોડ રૂપિયા છે. હાલના ભાવથી 7% ડિસ્કાઉન્ટમાં નક્કી કરી છે. ઈશ્યુ દ્વારા 4.7 ટકા હિસ્સો વેચવાની યોજના છે. રોકાણનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે થશે. IIFL અને ISEC ડીલ માટે બેન્કર્સ શક્ય છે.
LUPIN
US FDA પાસેથી BROMFENAC OPHTHALMIC SOLUTION દવા માટે મંજૂરી મળી. મોતિયાની સારવાર માટે દવાનો ઉપયોગ કર્યો છે. ટાઇપ-2 ડાયાબિટીસની દવા Canagliflozinને US FDA પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી.
JSW STEEL
JSW સ્ટીલે JSW પેન્ટ્સમાં 750 કરોડ રૂપિયાના સ્ટ્રેટેજિક રોકાણ પ્રક્રિયા પૂરી કરી. JSW સ્ટીલ JSW પેન્ટ્સમાં 12.84% હિસ્સો ધરાવે છે.
NMDC
Lump ઓરના ભાવ 5400 રૂપિયા ટન નક્કી કરશે. Fines ની કિંમત 4660 રૂપિયા ટન નક્કી કરશે.
L&T FINANCE
એશિયન ડેવલપમેન્ટ બેન્ક સાથે $12.5 કરોડનો પહેલો ફાઇનાન્સિંગ કરાર કર્યા. આ નાણાંનો ઉપયોગ મહિલા, ખેડૂતોને લોન આપવા કરશે.
LTI MINDTREE
UKમાં QUANTUM-SAFE VPN LINK લોન્ચ કરી. કંપનીએ ક્વોન્ટમ એક્સચેન્જ અને ફોર્ટિનેટ સાથે મળીને લિંક લોન્ચ કરી.
INDIAN HOTELS
કંપનીએ રાઈટ્સ ઈશ્યૂ દ્વારા રોકાણ કર્યુ. જીનેસ HOSPITALITYમાં 55 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ. ક્યુરિયો HOSPITALITYમાં પણ 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ.
Prestige Estates Projects
કંપનીએ બેંગાલુરૂમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. પ્રોજેક્ટથી 550 કરોડ રૂપિયા આવક થવાનું અનુમાન છે. બે હાઈ રાઈઝ ટાવરમાં 285 એપાર્ટમેન્ટ વેચશે.
SIEMENS
કંપનીને 23.6 કરોડ રૂપિયાની સર્વિસ ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી. FY08-09, FY10-11 અને FY11-12 સર્વિસ ટેક્સ ઓછો ભર્યો હોવાનો ઉલ્લેખ છે. કંપની આ ડિમાન્ડ સામે યોગ્ય પગલા લઈ રહી છે.
PNB/Union Bank
ICRA એ PNB બેન્કના 2000 કરોડ રૂપિયાના ટાયર-I બોન્ડ્સને AA+ રેટિંગ આપી. યુનિયન બેન્કની ક્રેડિટ રેટિંગ અને આઉટલૂક સુધારી પોઝિટિવ કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.