Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:18:03 AM Sep 06, 2023 પર
Story continues below Advertisement
JIO ફાઈનાન્શિયલ સર્વિસિસ આવતીકાલે NSEના બધા જ ઈન્ડેક્સમાંથી બાહર થશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    ક્રૂડમાં તેજીના કારણો

    સાઉદી અરબે ડિસેમ્બર સુધી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો. ક્રૂડ ઓઈલ પ્રોડક્શનમાં 10 Lk bpdનો ઘટાડો કર્યો. રશિયાએ ડિસેમ્બર સુધી ક્રૂડ ઓઈલ આઉટપુટમાં ઘટાડો કર્યો. ક્રૂડ ઓઈલ આઉટપુટમાં 3 Lk bpdનો ઘટાડો કર્યો.


    BHARAT FORGE

    મહીના દર મહીનાના આધારે ક્લાસ 8 ટ્રકના ઓર્ડર 13500થી 14.1%નો વધી 15400 રહ્યા. વર્ષ દર વર્ષના આધારે ક્લાસ 8 ટ્રકના ઓર્ડર 20955થી 27%નો ઘટી 15400 રહ્યા.

    Jio Financial Services

    JIO ફાઈનાન્શિયલ સર્વિસિસ આવતીકાલે NSEના બધા જ ઈન્ડેક્સમાંથી બાહર થશે.

    Vedanta

    ઝામ્બિયા સરકારે કોંકોલા કોપર માઈનની માલિકી અને મેનેજમેન્ટ પાછુ આપ્યું. વેદાંત રિસોર્સિસને કોંકોલા કોપર માઈનની માલિકી પાછી આપી. કોંકોલા કોપર માઈન્સમાં 16 મિલિયન ટન કોપરનો ભંડાર છે. 2019માં ઝામ્બિયા અને વેદાંત વચ્ચેના વિવાદ બાદ માઈન્સ સિઝ કરી હતી.

    NBCC

    કેરળ હાઉસિંગ બોર્ડ પાસેથી ઓર્ડર મળ્યો. 17.9 એકર જમીન ડેવલપ કરવા માટે 2000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    POWER GRID

    રાજસ્થાનમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો.

    TATA MOTORS

    ટાટા મોટર્સે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે કરાર કર્યો. પુણે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 12 MWpeak સોલર પ્રોજેક્ટ શરુ કરવા કરાર કર્યો.

    UNION BANK OF INDIA

    IREDA(Indian Renewable Energy Development Agency Limited) એ યુનિયન બેન્ક અને બેન્ક ઓફ બરોડ સાથે કરાર કર્યા. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના ફાઈનાન્સ માટે કરાર કર્યા.

    VOLTAS

    નોએલ ટાટાએ અખબરાને કહ્યું અમારું લક્ષ્ય ભારતમાં ટોપ 3 કન્ઝ્યુમર બ્રાન્ડ બનવાનું છે. કંપનીએ વર્લ્ડ ક્લાસ ડિસ્ટ્રિબ્યુશન કંપની Beko સાથે ભાગીદારી કરી. AC રૂમ સેગમેન્ટનો માર્કેટ શેર 3 ત્રિમાસિક ઘટ્યા બાદ સ્થિર થયો. ડિશવૉશર, વોશિંગ મશિન સહિત હોમ એપ્લાયન્સમાં ટોચ પર પહોંચવું છે.

    BIKAJI FOODS

    લાઇટહાઉસ ઇન્ડિયા ફંડે 1.3% હિસ્સો વેચ્યો. 480 પ્રતિશેરના ભાવ પર વેચ્યો હિસ્સો. પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટે 0.54% હિસ્સો ખરીદ્યો. 480 રૂપિયા પ્રતિશેર પર ખરીદ્યો હિસ્સો.

    SAFARI INDUSTRIES

    SBI લાઈફે 0.9% હિસ્સો 3775 રૂપિયાના ભાવે ખરીદ્યો. ઈન્વેસ્ટકોર્પ PE ફંડ કુલ 1.22% હોલ્ડિંગમાંતી 0.9% હિસ્સો વેચ્યો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 06, 2023 9:18 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.