બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
એસ્કોર્ટ ટ્રેક્ટરના ભાવ 16 સપ્ટેમ્બર 2023થી વધારશે. કંપનીએ ટ્રેક્ટરના મોડલ, વેરીયન્ટ પ્રમાણે ભાવમાં વધારો કર્યો.
ઓગસ્ટમાં કુલ ઈલેકટ્રીસિટી વોલ્યુમ 21% વધી 8,469 મિલિયન યુનિટ છે. ઓગસ્ટમાં દિવસ પહેલાના માર્કેટ વોલ્યુમ 7.3% વધી 3810 મિલિયન યુનિટ છે. ઓગસ્ટમાં રિયલ ટાઈમ માર્કેટ વોલ્યુમ 21% વધી 2738 મિલિયન યુનિટ છે. ઓગસ્ટ માર્કેટ ક્લિયરીંગ પ્રાઈસ 33% વધી 6.89 રૂપિયા યુનિટ છે.
M&M finance
વર્ષ દર વર્ષના આધાર પર ડિસ્બર્સમેન્ટ 15% વધી 4400 કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર કલેક્શન કાર્યક્ષમતા 96% પર યથાવત્ છે. જૂન 2023ની સામે સ્ટેજ-3 અને સ્ટેજ-2 અસેટ્સ રેન્જબાઉન્ડ રહી.
સિપ્લા સાઉથ આફ્રિકાની એક્ટર ફાર્માનું $48.6 મિલિયનમાં અધિગ્રહણ કરશે. એક્ટર ફાર્મા જેનેરિક અને OTC દવાઓમાં ખાસિયત ધરાવે છે. સિપ્લાએ કહ્યું કંપની માટે આ વ્યુહાત્મક અધિગ્રહણ છે. ભવિષ્યમાં ગ્રોથની તકો વધશે. સાઉથ આફ્રિકામાં ખર્ચની સિનર્જીનો લાભ મળશે.
ડો. રેડ્ડીઝ પણ સિપ્લાની રેસમાં સામેલ થવાની વાત. બેઈને કેપિટલે સિપ્લાના પ્રમોટરનો હિસ્સો ખરીદવા DRLની સાથે બોલી લગાવવા કહ્યું. બન્ને કંપનીના ટોપ મેનેજમેન્ટ વચ્ચે રણનીતિ નક્કી કરવા વચ્ચે બેઠક થઈ. કંપની દરેક તક અને ટોરેન્ટ ફાર્માની કાઉન્ટર ઓફરનો અભ્યાસ કરશે. ડો રેડ્ડીઝને અખબારને કહ્યું આ બાબતે કંપની કોઈ ટિપ્પણી કરવા નથી માગતી.
કંપની એથર એનર્જીના રાઇટ્સ ઇશ્યૂમાં 550 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
RVNLના JVને પેટલાદ-ભાદરણ લાઈનના બ્રોડગેજ માટેનો ઓર્ડર મળ્યો. પેટલાદ અને ભાદરણ વચ્ચે 22.50 KMમાં હાલમાં નેરોગેજ લાઈન ટ્રેન ચાલે છે. RVNL અને MPCCના JVએ સૌથી ઓછી બોલી લગાવી. ટ્રેક પહોળા કરવા તેમ જ સ્ટેશન બિલ્ડિંગ બાંધવા માટેનો ઓર્ડર મળ્યો. આ સાથે જ મોટા અને નાના બ્રીજ, તેમ જ અંડર પાસ પણ બાંધશે JV. JVમાં RVNLનો 74 (ચમુોતેર)% અને MPCCનો 26% હિસ્સો.
NEGDCL JVમાં 1,738 કરોડ રૂપિયાનું રોકાણ માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી. 49% હિસ્સા માટે 1,738 કરોડ રૂપિયા રોકાણને મંજૂરી મળી. NEGDCL એટલે કે નોર્થ ઈસ્ટ ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ. આસામ ગેસ કંપની JVમાં 51% હિસ્સો ધરાવશે.
કંપનીએ ગુજરાત મોરબીમાં નવું સ્ટોર ખોલ્યુ. કંપનીના સ્ટોર્સની કુલ સંખ્યા 333 થઈ.
ટાટા પાવર રિન્યુએબલ એનર્જીએ નિયોસિમ ઇન્ડ. સાથે PDA કરાર કર્યો. PDA એટલે કે Power Delivery Agreement. 26MW AC ગ્રુપ કેપ્ટિવ સોલર પ્લાન્ટ માટે કરાર કર્યો.
કોલીમિગુંડલા પ્લાન્ટમાં 3 MW વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ શરૂ કરી. 12 MW ક્ષમતામાંથી 3 MW વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ બેલેન્સ ક્ષમતા છે. કંપનીની વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમની ક્ષમતા વધીને 43 MW થઈ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.