બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
સીમેન્સ AG સીમેન્સ ઈન્ડિયામાં 18% હિસ્સો ખરીદશે. 2953 રૂપિયા પ્રતિશેરના ભાવ પર હિસ્સો ખરીદી શકે. સીમેન્સ એનર્જીથી 18,928 કરોડ રૂપિયામાં હિસ્સો ખરીદશે. ડીલ બાદ સિમેન્સ ઈન્ડિયામાં સિમેન્સ એનર્જીનો હિસ્સો ઘટશે. સીમેન્સ એનર્જીનો હિસ્સો 24%થી ઘટી 6% થશે. સીમેન્સ AGનો હિસ્સો 51%થી વધી 69% થશે.
CAMSમાં ગ્રેટ ટેરેન ઇન્વેસ્ટમેન્ટ હિસ્સો વેચી શકે છે. કંપની બ્લૉક ડીલ દ્વારા 8 ટકા હિસ્સો વેચી શકે છે. વોરબર્ગ પિંકસની સબ્સિડરી કંપની છે ગ્રેટ ટેરેન ઇન્વેસ્ટમેન્ટ. ઈશ્યુનો બેઢ સાઈઝ 1000 કરોડ રૂપિયા, ફ્લોર પ્રાઈસ 2550 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. ગ્રેટ ટેરેન ઇન્વેસ્ટમેન્ટનો કંપનીમાં 19.87% હિસ્સો છે.
ટાટા પાવર બિકાનેર-નીમરાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ ખરીદશે. PFC કન્સલ્ટિંગ બનાવી રહી છે બિકાનેર-નીમરાનો પ્રોજેક્ટ શરૂ કરશે. PFCની સબ્સિડરી કંપની છે PFC કન્સલ્ટિંગ. પ્રોજેક્ટ પાછળ અંદાજિત ખર્ચ 1544 કરોડ રૂપિયા શક્ય છે. આગામી 2 વર્ષમાં પ્રોજેક્ટ પીરો થવાની અપેક્ષા છે.
કંપનીને ANDA પાસેથી Sildenafil દવા માટે મંજૂરી મળી. ઓરલ સસ્પેન્શન માટે Sildenafil દવાને મંજૂરી મળી. દવા માટે માર્કેટ સાઈઝ $43 Mn છે.
આઇકોસપેન્ટ ઇથિલ એસિડ સોફ્ટ જેલ દવા માટે કરાર કર્યો. Icosapent Ethyl Acid Soft Gel દવા માટે એમ્નીલ સાથે કરાર. વાસેપ નું Icosapent Ethyl Acid Soft Gel જેનેરિક વર્જન છે. ટ્રાઇગ્લિસરાઈડ લેવલ ઘટાડવા દવાનો ઉપયોગ છે.
કંપનીને મંડાવા યુનિટ માટે US FDA પાસેથી 3 અવલોકનો મળ્યા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી. ડેટા એન્ટીગ્રિટીને લઈ કોઈ અવલોકનો નહીં.
નવી પ્રોપર્ટીનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતમાં જામનગર ખાતે નવી ઓર્કિટ હોટેલનુ ઉદ્ઘાટન કર્યુ. ઓર્કિડ હોટેલની સાથે ગુજરાતમાં પ્રથમ પ્રોપર્ટી લોન્ચ કરી.
કંપનીને ન્યૂસ્પેસ ઇન્ડિયા પાસેથી 67.92 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.