બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
સ્ટોર લોન્ચ કર્યો. ફેશન રિટેલ ફોર્મેટ ‘Yousta’લોન્ચ કર્યો. પહેલો ‘Yousta’ સ્ટોર હૈદરાબાદમાં લોન્ચ કર્યો. વર્ષના અંત સુધીમાં 200 ‘Yousta’ સ્ટોર ખોલવાની યોજના છે. રિલાયન્સે ઓબેરોય સાથે ડીલ કરી. ભારત અને UKમાં 3 પ્રોજેક્ટ માટે ડીલ કરી. મુંબઈના ત્રણ આઇકોનિક હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ અનંત વિલાસને કો-મેનેજ કરશે કંપની. મુંબઈના બ્રાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં અનંત વિલાસ હોટલને મેનેજ કરશે. UKમાં પ્રસિદ્ધ સ્ટોક પાર્કને મેનેજ કરશે. ગુજરાતમાં એક આઇકોનિક ડેસ્ટિનેશન બનશે.
ચીનની કંપની ALIBABAની યુનિટ ANTFIN ડીલ દ્વારા હિસ્સો વેચી શકે. 880 રૂપિયા પ્રતિશેર પર 2.27 કરોડ શેર પર બ્લૉક ડીલ શક્ય છે. ANTFIN બ્લૉક ડીલ દ્વારા 3.6% હિસ્સો વેચી શકે છે. હાલના ભાવથી 2.7% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. સિટી બ્લૉક ડીલના બ્રોકર રહી શકે છે.
Ascent Investment અંબર એન્ટરપ્રાઈસિઝમાં 4% હિસ્સો વેચી શકે છે. 379.4 કરોડ રૂપિયામાં બ્લોક ડીલ થઈ શકે છે. બ્લોક ડીલ 2800 રૂપિયાથી 2815.3 રૂપિયાના ભાવે થઈ શકે છે. Ascent Investment માટે 9.76% હિસ્સો ધરાવે છે.
Aurobindo Pharma
ઈન્જેક્ટેબલ બિઝનેસ સબ્સિડરીમાં પ્રમોટરે ફરી હિસ્સો વેચવાની કવાયત શરૂ કરી. Eugia Pharmaમાં બહુમતિ હિસ્સો વેચવા Moelis હશે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર. વેલ્યુએશન $3 બિલિયનથી ઘટાડીને $2-$2.5 બિલિયન લાવવામાં આવી. Eugia Pharmaમાં હિસ્સો વેચવાનો આ બીજો પ્રયત્ન કરશે. બ્લેકસ્ટોન અને બેરિંગ સાથેની વાત ઘણાં પડકારોને કારણે સ્થગિત છે. વેચાણના પ્લાનમાં Eugiaને અલગ કંપની બનાવવાનો હેતુ છે. લિસ્ટ થયા બાદ 60% હિસ્સો નવા રોકાણકારને ઓપન ઓફર દ્વારા વેચશે.
DEFENCE STOCKS
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે (DAC) 7800 કરોડ રૂપિયાના ખરીદીના પ્રસ્તાવને આપી મંજૂરી. BEL પાસેથી MI-17 V5 હેલિકોપ્ટર માટે ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ ખરીદશે. DACએ ગ્રાઉન્ડ બેઝ્ડ ઓટોનોમસ સિસ્ટમ્સની જરૂરીયાતને સ્વીકારી. બ્રિજ લેઈંગ ટેન્ક અને લાઈટ મશિન ગન્સની ખરીદી માટે પણ મંજૂરી મળી. MH60R હેલિકોપ્ટર માટે હથિયારની ખરીદીને પણ મંજૂરી મળી.
કંપનીએ ગોવાના DEMPO ગ્રુપ સાથે કરાર કર્યો. DEMPO ગ્રુપના સહયોગથી કમર્શિયલ વેસલ્સ લોન્ચ કરશે. ગોવા અને ભાવનગરના શિપયાર્ડ ખાતે જહાજ બનાવશે.
કંપનીને DRDO, ISRO અને DPSU's તરફથી 158 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપની સેટેલાઈટ સબ-સિસ્ટમ્સ સપ્લાય કરશે. એરબોર્ન રડાર, રડારની સબ-સિસ્ટમ્સ અને EW પ્રોજેક્ટ સપ્લાય કરશે.
કંપનીએ $275 મિલિયન એટલે 2232 કરોડ રૂપિયાનું દેવુ ચૂકવ્યું. ANZ બેન્કિંગ ગ્રુપ, બાર્કલિસ બેન્ક અને SBIને ચૂકવણી કરી. Q2ના અંતમાં કંપીનનું દેવું 36000 કરોડ રૂપિયા રહેશે.
કંપનીએ કર્ણાટક સરકાર સાથે 3,750 કરોડ રૂપિયાનો કરાર કર્યો. કંપનીએ ઈલેક્ટ્રોનીક્સ મેન્યુફેક્ચરિંગ માટે કરાર કર્યો. કંપની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ (OSAT)ફેસેલિટી સેટઅપનું નેતૃત્વ કરશે. કેન્સ સર્કિટ ઈન્ડિયા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે.
પોર્ટફોલિયોમાં 15% હિસ્સો EVનો કરવાનું લક્ષ્ય છે.
કેપીઆઈ ગ્રીનને ભરૂચમાં 4.10 MWના વિંડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે મંજૂરી મળી. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી કમિશનિંગ સર્ટિફિકેટ મળ્યું. પાવર પ્રોજેક્ટમાં 2.10MW વિંડ અને 2 MW સોલર ક્ષમતાનો સમાવેશ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.