Top Trading Ideas: એક્સપર્ટ્સના બતાવેલા આજના પસંદગીના સ્ટૉક્સ જો 3-4 સપ્તાહમાં બદલી શકે છે તમારી કિસ્મત | Moneycontrol Gujarati
Get App

Top Trading Ideas: એક્સપર્ટ્સના બતાવેલા આજના પસંદગીના સ્ટૉક્સ જો 3-4 સપ્તાહમાં બદલી શકે છે તમારી કિસ્મત

એક્સપર્ટનું માનવું છે કે તે બુલિશ રિવર્સલ નિફ્ટી 50 માં વધારે વધારાની ઉમ્મીદ જગાડે છે. જો એવુ થાય તો આવનાર દિવસોમાં ઈંડેક્સ 19800-20000 સુધી જઈ શકે છે. ઈમીડિએટ સપોર્ટ 19600-19500 પર અને ક્રૂશિયલ સપોર્ટ 19300 ના લેવલ પર રહી શકે છે. બજારની વર્તમાન અને આવનારી સંભાવિત સ્થિતિની વચ્ચે એક્સપર્ટ્સે આવનાર 3-4 સપ્તાહ માટે 10 એવા સ્ટૉક સુચવ્યા છે, જે રોકાણકારોને સારો નફો કરાવી શકે છે.

અપડેટેડ 01:36:31 PM Oct 09, 2023 પર
Story continues below Advertisement
આવો માર્કેટ એક્સપર્ટ્સના સુચવેલા એવા 10 સ્ટૉક પર નજર કરીએ
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Top Trading Ideas: શુક્રવારે 6 ઑક્ટોબરના સમાપ્ત થયેલ સપ્તાહમાં નિફ્ટી 50, 15 અંક વધીને 19,654 પર પહોંચી ગઈ. બજારે પોતાના ઓગસ્ટના નિચલા સ્તરથી સારી રિકવરી દેખાડી છે અને 6 ઑક્ટોબરના ત્રણ સપ્તાહમાં પહેલી વાર વીકલી ચાર્ટ પર ડ્રેગનફ્લાઈ ડોઝી પ્રકારના કેંડલિસ્ટિક પેટર્નને ક્રિએટ કરતા લીલા નિશાનમાં બંધ થયા.

    એક્સપર્ટનું માનવું છે કે તે બુલિશ રિવર્સલ નિફ્ટી 50 માં વધારે વધારાની ઉમ્મીદ જગાડે છે. જો એવુ થાય તો આવનાર દિવસોમાં ઈંડેક્સ 19800-20000 સુધી જઈ શકે છે. ઈમીડિએટ સપોર્ટ 19600-19500 પર અને ક્રૂશિયલ સપોર્ટ 19300 ના લેવલ પર રહી શકે છે. બજારની વર્તમાન અને આવનારી સંભાવિત સ્થિતિની વચ્ચે એક્સપર્ટ્સે આવનાર 3-4 સપ્તાહ માટે 10 એવા સ્ટૉક સુચવ્યા છે, જે રોકાણકારોને સારો નફો કરાવી શકે છે. તેનુ રિટર્ન 6 ઑક્ટોબરના ક્લોઝિંગ પ્રાઈઝ બેસ્ડ છે.

    આવો માર્કેટ એક્સપર્ટ્સના સુચવેલા એવા 10 સ્ટૉક પર નજર કરીએ એક નજર જેમાં ઑક્ટોબર સીરીઝમાં થઈ શકે છે ડબલ ડિઝિટ કમાણી


    આશિકા બ્રોકિંગના વિરાજ વ્યાસની પસંદગીના સ્ટૉક્સ

    DLF: Buy | LTP: Rs 548.7 | આ સ્ટૉકમાં 522 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 615 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 12 ટકા રિટર્ન મળી શકે છે.

    Bajaj Finance: Buy | LTP: Rs 8,169 | આ સ્ટૉકમાં 7,760 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 9,150 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 12 ટકા રિટર્ન મળી શકે છે.

    Equitas Small Finance Bank: Buy | LTP: Rs 94 | આ સ્ટૉકમાં 86 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 105 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 12 ટકા રિટર્ન મળી શકે છે.

    એચડીએફસી સિક્યોરિટીઝના નાગરાજ શેટ્ટીની પસંદગીના સ્ટૉક્સ

    Easy Trip Planners: Buy | LTP: Rs 42.35 | આ સ્ટૉકમાં 39 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 46.50 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.

    EID Parry India: Buy | LTP: Rs 524.40 | આ સ્ટૉકમાં 485 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 575 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.

    Today's Broker's Top Picks: ઓએમસી, હિંડાલ્કો, કલ્યાણ જ્વેલર્સ અન્ય સ્ટૉક છે બ્રોકરેજના રડાર પર

    કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણની પસંદગીના સ્ટૉક્સ

    Godrej Agrovet: Buy | LTP: Rs 515 | આ સ્ટૉકમાં 485 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 530-570 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 11 ટકા રિટર્ન મળી શકે છે.

    HUDCO: Buy | LTP: Rs 92.15 | આ સ્ટૉકમાં 83 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 110-115 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 19 ટકા રિટર્ન મળી શકે છે.

    Thomas Cook: Buy | LTP: Rs 123 | આ સ્ટૉકમાં 100 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 145-160 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 18 ટકા રિટર્ન મળી શકે છે.

    બોન્ઝા પોર્ટફોલિયોના મિતેષ કારવાની પસંદગીના સ્ટૉક્સ

    L&T Finance Holdings: Buy | LTP: Rs 137.55 | આ સ્ટૉકમાં 127 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 156 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 13 ટકા રિટર્ન મળી શકે છે.

    Punjab Chemicals & Crop Protection: Buy | LTP: Rs 1,217 | આ સ્ટૉકમાં 1,100 રૂપિયા સ્ટૉપલૉસની સાથે 1,400 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 09, 2023 1:36 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.