ભાજપે આખરે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કેટલાકને કાપવામાં આવ્યા છે તો કેટલાક નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. જેતપુરમાં જયેશ રાદડિયા, કાલાવડમાં મેઘજીભાઈ ચાવડા, જામ જોધપુર ચીમનભાઈ સાપરીયા, પોરબંદર બાબુભાઇ બોખરિયા, માણાવદરમાં જવાહરભાઇ ચાવડા, જૂનાગઢમાં સંજય કોરડીયા, વિસાવદરમાં હર્ષદ રીબડીયા, કેશોદમાં દેવાભાઇ માલમ, માંગરોળમાં ભગવાનભાઇ માલવિયાની જાહેરાત થઇ છે. વિરમગામથી ભાજપ સામે પાટીદાર આંદોલન લઈને આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવી છે.
બોટાદમાં ઘનશ્યામભાઈ વિરાણી, નાંદોદમાં ડો.દર્શનાબેન દેશમુખ, જાંબુસરમાં દેવકિશોરદાસ સાધુ, વાઘરામાં અરૂણસિંહ રાણા, ભરૂચ રમેશ મિસ્ત્રી, ઓલપાડમાં મુકેશ પટેલ, માંગરોળમાં ગણપતભાઈ વસાવા, માંડવીમાં કુંવરજીભાઇ હળપતિ, કામરેજમાં પ્રફુલ પાનસેરા, સુરત ઇસ્ટ અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિભાઈ બલર, કારંજમાં પ્રવીણભાઈ, ઉધનામાં મનુભાઈ પટેલ, મજુરામાં હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ પૂર્ણેશ મોદીનો સમાવેશ થાય છે.
અબડાસામાં પ્રધુમનસિંહ જાડેજા
સંબંધિત સમાચાર અપડેટેડ May 19, 2026 પર 11:38 AM
અપડેટેડ May 04, 2026 પર 3:41 PM
અપડેટેડ May 04, 2026 પર 1:19 PM
અંજારમાં ત્રિકમ છાંગા (માસ્તર)
ગાંધીધામમાં માલતી મહેશ્વરી
રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજા
29 ખેડબ્રહ્માથી અશ્વીન કોટવાલ
36 ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર
39 વિરમગામથી હાર્દિક પટેલ
61 લીંબડી - કિરીટસિંહ રાણા (રિપિટ)
64 ધાંગધ્રા - પ્રકાશ વરમોરા
69 વાંકાનેરથી જીતુ સોમાણી
68 રાજકોટ પુર્વથી ઉદય કાનગડ
69 રાજકોટ પશ્ચીમથી ડો. દર્શીતા શાહ
70 રાજકોટ દક્ષિણથી રમેશ ટિલાળા
71 રાજકોટ ગ્રામ્યથી ભાનુંબેન બાબરીયા
73 ગોંડલથી ગીતાબા જાડેજા (રિપીટ)
80 જામજોધપુરથી ચિમન સાપરિયા
83 પોરબંદરથી બાબુ બોખરીયાને ટિકિટ
87 વિસાવદરથી હર્ષદ રિબડીયાને ટિકિટ
77 જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ
90 સોમનાથથી માનસિંહ પરમાર
90 કોડીનારથી ડો. પ્રદ્યુમ્ન વાજાને ટિકિટ
94 ધારી બેઠક પરથી જે વી કાકડીયા મેદાનમાં
95 અમરેલીથી કૌશિક વેકરીયાને ટિકિટ
97 સાવરકુંડલા - મહેશ કશવાલા
વાવથી સ્વરૂપ ઠાકોરને ટિકિટ
થરાદથી શંકર ચૌધરીને ટિકિટ
ધાનેરાથી ભગવાન ચૌધરીને ટિકિટ
દાંતાથી લઘુભાઈ પારઘીને ટિકિટ
ઈડરથી રમણલાલ વોરાને ટિકિટ
વેજલપુરથી અમિત ઠાકરને ટિકિટ
એલિસબ્રિજથી અમિત શાહ મેદાનમાં
નારણપુરા જિતેન્દ્ર પટેલને ટિકિટ
નિકોલથી જગદીશ પંચાલને ટિકિટ
નરોડા પાયલ કુકરાણીને ટિકિટ
બાપુનગરથી દિનેશ કુશવાહાને ટિકિટ
અમરાઈવાડી ડો.હસમુખ પટેલને ટિકિટ
જમાલપુર - ખાજડિયાથી ભૂષણ ભટ્ટને ટિકિટ
મણિનગરથી અમોલ ભટ્ટને ટિકિટ
દાણીલિમડા નરેશ વ્યાસને ટિકિટ
સાબરમતીથી હર્ષદ પટેલને ટિકિટ
અસારવા દર્શના વાઘેલાને ટિકિટ
દસક્રોઈથી બાબુ જમનાને ટિકિટ
ધંધુકાથી કાલુ ડાભીને ટિકિટ
ખંભાતથી મહેશ રાવલને ટિકિટ
આંકલાવ ગુલાબસિંહ પઢિયારને ટિકિટ
ઉમેરઠમાંથી ગોવિંદ પરમારને ટિકિટ
આણંદથી યોગેશ પટેલને ટિકિટ
સોજીત્રાથી વિપુલ પટેલને ટિકિટ
માતરથી કલ્પેશ પરમારને ટિકિટ
નડિયાદથી પંકજ દેસાઈને ટિકિટ
કપડવંજમાંથી રાજેશ ઝાલાને ટિકિટ
લુણાવાડાથી જિગ્નેશ સેવકને ટિકિટ
સંતરામપુરમાં કુબેર ડિંડોર મેદાનમાં
શહેરામાં જેઠા આહિરને ટિકિટ
મોરવા હડફમાં નિમિષા સુથારને ટિકિટ
ગોધારમાંથી સી કે રાઉલજીને ટિકિટ
કાલોલમાંથી ફતેસિંહ ચૌહાણને ટિકિટ
હાલોલમાંથી જયદ્રથસિંહ પરમારને ટિકિટ
લિમખેડાથી શૈલેષ ભાભોર મેદાનમાં
દાહોદથી કનૈયા કિશોરીને ટિકિટ
દેવગઢ બારીયાથી બચુ ખાબડને ટિકિટ
વાઘોડિયામાં અશ્વિનભાઈને ટિકિટ
સંખેડાથી અભયસિંહ તડવીને ટિકિટ
ડભોઈમાં શૈલેષ મહેતાને ટિકિટ
વડોદરા શહેરમાં મનિષા વકીલને ટિકિટ
મહેસાણામાં મુકેશ પટેલને ટિકિટ
ભિલોડામાં પીસી બંરડાને ટિકિટ
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઈ
વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
ભાજપે 14 મહિલાઓને આપી ટિકિટ
69 ધારાસભ્યનો ફરી ઉમેદવારીની તક
૧ અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા ૨ માંડવી - અનીરૂધ્ધ દવે ૩ ભૂજ - કેશુભાઈ પટેલ ૪ અંજાર - ત્રિકમ છાંગા (માસ્તર) ૫ ગાંધીધામ - માલતી મહેશ્વરી ૬ રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા
૨૨ વિસનગર - ઋષિકેશ પટેલ ૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ ૩૬ ગાંધીનગર દક્ષિણ - અલ્પેશ ઠાકોર ૩૯ વિરમગામ - હાર્દીક પટેલ
૬૦ દસાડા- પી.કે. પરમાર ૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ) ૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા ૬૩ ચોટીલા - શામજી ચૌહાણ ૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા
૬૫ મોરબી- કાંતિ અમૃતિયા ૬૬ ટંકારા - દુર્લભજી ૬૭ વાંકાનેર - જીતુ સોમાણી
૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ ૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ ૭૦ રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા ૭૧ રાજકોટ ગ્રામ્ય - ભાનુંબેન બાબરીયા
૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ) ૭૪ જેતપુર - જયેશ રાદડીયા
૭૬ કાલાવાડ - મેઘજી ચાવડા ૭૭ જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ
૭૯ જામનગર દક્ષિણ - રીવાબા જાડેજા ૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા
૮૩ પોરબંદર - બાબુ બોખરીયા ૮૬ જુનાગઢ - સંજય કોરડીયા ૮૭ વિસાવદર - હર્ષદ રિબડીયા
૯૦ સોમનાથ - માનસીંહ પરમાર ૯૨ કોડીનાર - ડો. પ્રધુમન વાજા
૯૪ ધારી- જે વી કાકડીયા ૯૫ અમરેલી- કૌશિક વેકરીયા ૯૭ સાવરકુંડલા - મહેશ કશવાલા ૯૮ રાજુલા - હિરા સોલંકી
૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)
૧૫૦ જંબુસર - ડી કે સ્વામી ૧૫૧ વાગરા - અરુણસિંહ રાણા ૧૫૨ ઝઘડિયા - રિતેશ વસાવા ૧૫૩ ભરૂચ - રમેશ મિસ્ત્રી ૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ
૧૫૯ સુરત ઇસ્ટ - અરવિંદ રાણા ૧૬૦ સુરત નોર્થ - કાંતિ બલ્લર ૧૬૧ વરાછા રોડ - કિશોર કાનાણી ૧૬૨ કારંજ - પ્રવીણ ગોધારી ૧૬૩ લિંબાયત - સંગીતા પાટીલ ૧૬૪ ઉધના - મનુભાઈ પટેલ ૧૬૫ મજુરા - હર્ષ સંઘવી ૧૬૬ કતારગામ - વીનું ભાઈ મોરડીયા ૧૬૭ સુરત વેસ્ટ - પુર્ણેશ મોદી
૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ
૧૭૪ જલાલપોર - આર.સી. પટેલ ૧૭૫ નવસારી - રાકેશ દેસાઈ
૧૭૯ વલસાડ - ભરત પટેલ રીપીટ ૧૮૦ પારડી - કનુ દેસાઈ રીપીટ ૧૮૧ કપરાડા - જિતુ ચૌધરી રીપીટ