Houthi: છેલ્લા કેટલાયે સમયથી હુથી વિદ્રોહીઓ દરિયામાં ઘાતક હુમલાઓ કરી રહ્યા છે અને દરિયામાંથી પસાર થતા માલવાહક જહાજોને નિશાન બનાવે છે. ત્યારે ફરિ એક વાર હુથી બળવાખોરોએ એક તેલ ભરેલ માલવાહક જહાજને નિશાન બનાવ્યુ છે અને આ જબહાજમાં 22 ભારતીયો સવાર હતા.

મહત્વનુ છે કે થોડા દિવસ પુર્વે જ અમેરિકાએ જાહેરાત કરી હતી કે હવે અમે હુથીઓને આંતકી સંગઠન જાહેર કરાશે, જોકે આ વચ્ચે આ ઘટના એ દુનિયામાંટે ખુબજ ખાતક છે, કારણ કે જે દેશનુ જહાજ હોઇ એમને કોરડોનુ નુકસાન વેઠવાનુ વારો આવે છે અને પ્રવાહી દરિયામાં ઢોળાય તો દરિયાનુ પાણી પ્રદુષીત કરે છે. મહત્વનુ છે કે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની અગ્નિશામક ટીમે શનિવારે રાત્રે એડનના અખાતમાં મિસાઇલ દ્વારા હુમલો કર્યા પછી એક વેપારી જહાજ પર લાગેલી વિશાળ આગને કાબૂમાં લીધી હતી.
શનિવારે મિસાઇલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા બાદ, INS વિશાખાપટ્ટનમે વેપારી જહાજ માર્લિન લુઆન્ડાના SOS કોલનો જવાબ આપ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.