Latest World News, (લેટેસ્ટ વર્લ્ડ ન્યૂઝ) |
Get App

વર્લ્ડ ન્યૂઝ

પાકિસ્તાનની મોટી ભૂલ: અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાયું પાક નેવીનું જહાજ, ભારતે નોંધાવ્યો આકરો વિરોધ

Pakistan Naval Ship Collides With Indian Warship: 15 સપ્ટેમ્બર 2026ના રોજ અરબ સાગરમાં પાકિસ્તાની નેવીનું જહાજ ભારતીય યુદ્ધજહાજ સાથે ટકરાયું. પાકિસ્તાનની આ જોખમી હરકત સામે ભારતના વિદેશ મંત્રાલયે આકરો વિરોધ નોંધાવ્યો છે.

અપડેટેડ Sep 16, 2026 પર 01:34