ગુજરાતમાં 53,000થી વધુ વકીલોને વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત બન્યું છે. બાર કાઉન્સિલના આદેશથી બોગસ વકીલોને શોધવાની પ્રક્રિયા ઝડપી બનશે, પરંતુ જટિલતાને કારણે વિલંબ થયો છે. વધુ વિગતો માટે વાંચો.