PM Modi: PM મોદીએ 3 યુદ્ધ જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ પ્રસંગે, પીએમએ કહ્યું કે નવા યુદ્ધ જહાજો રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવશે. ત્રણેય દળોએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે. ભારત વિસ્તરણવાદ નહીં, પરંતુ વિકાસની ભાવના સાથે આગળ વધે છે. આપણી નૌકાદળે સેંકડો લોકોના જીવ બચાવ્યા છે.