Mizoram Myanmar military plane crashes: મિઝોરમમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. મ્યાનમાર આર્મીનું એક વિમાન અહીંના લેંગપુઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે વિમાનમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.