Airtel Recharge Plan: ભારતી એરટેલ તેના કસ્ટમર્સ માટે ઘણા પ્લાન ઓફર કરી રહી છે. આવા ઘણા રિચાર્જ પ્લાન પણ છે જેમાં કસ્ટમર્સ વેબ સિરીઝ અને મૂવી જોઈ શકે છે. એરટેલના 149 રૂપિયાના પ્લાનમાં ઘણા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનમાં 15 થી વધુ OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. તમે તમારા સ્માર્ટફોન, ડેસ્કટોપ અથવા ટેબ પર આ કન્ટેન્ટ જોઈ શકો છો. આવો જાણીએ આ પ્લાનના ફાયદા...



