રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે, 10 વર્ષથી વધુ ઉંમરના નાબાલિગો હવે સ્વતંત્ર રીતે બચત અને સાવધિ જમા (ફિક્સ્ડ ડિપોઝિટ) ખાતા ખોલી શકશે અને તેનું સંચાલન કરી શકશે. આ સંબંધમાં RBIએ બેન્કોને નવા નિર્દેશો જારી કર્યા છે. અત્યાર સુધી નાબાલિગોના ખાતાનું સંચાલન તેમના વાલીઓ દ્વારા જ કરવામાં આવતું હતું.