Gold Rate: દેશના 14 શહેરોમાં ફરી સસ્તું થયું સોનું, જાણો આજના સોનાના ભાવ | Moneycontrol Gujarati
Get App

Gold Rate: દેશના 14 શહેરોમાં ફરી સસ્તું થયું સોનું, જાણો આજના સોનાના ભાવ

Gold Rate: આજે શુક્રવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. હજુ પણ 24 કેરેટ સોનાની કિંમત 60,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. 4 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 60,100 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,100 છે.

અપડેટેડ 01:32:19 PM Aug 04, 2023 પર
Story continues below Advertisement
4 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60,100 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,100 રૂપિયા છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા74,800 રહ્યો હતો. અહીં જાણો દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ શું હતા.

Gold Rate: આજે શુક્રવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. હજુ પણ 24 કેરેટ સોનાની કિંમત 60,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. 4 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60,100 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,100 રૂપિયા છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા74,800 રહ્યો હતો. અહીં જાણો દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ શું હતા.

નોઈડામાં સોનાનો ભાવ

નોઈડામાં 22 કેરેટ સોનાની કિંમત 55,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 24 કેરેટ માટે ગ્રાહકોએ 10 ગ્રામ દીઠ 60,100 રૂપિયા ચૂકવવા પડશે.


આગરામાં સોનાનો ભાવ

આગરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા55,100 હતો. 24 કેરેટ માટે ગ્રાહકોએ 10 ગ્રામ દીઠ 60,000 રૂપિયા ચૂકવવા પડશે.

પટણામાં સોનાનો ભાવ

પટણામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા55,150 હતો. 24 કેરેટ માટે ગ્રાહકોને 60,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચૂકવવા પડશે.

અમદાવાદમાં સોનાનો ભાવ

દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,000 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં સોનાનો ભાવ

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 55,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 60,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કેરળમાં સોનાનો ભાવ

કેરળમાં 22 કેરેટ સોનું 54,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. 24 કેરેટ સોનાની છૂટક કિંમત 59,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

શહેર 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
દિલ્હી 55,100 60,100
મુંબઈ 55,100 60,100
કોલકાતા 54,950 59,950
લખનઉ 55,100 60,100
બેંગલોર 55,100 60,000
ભોપાલ 55,000 60,000
પટણા 55,000 60,000
ભુવનેશ્વર 55,100 60,000
હૈદરાબાદ 55,100 60,000

આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

આ પણ વાંચો - Nuh Violence: નુહ એસપીની બદલી! રોહિંગ્યા વસાહતો પર ચાલ્યું બુલડોઝર, ઘરોમાં શુક્રવારની નમાજ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 04, 2023 1:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.