આ નવરાત્રિમાં અમે તમારા માટે ગુજરાતી કલાકારોની મુલાકાત લાવ્યા છીએ, એમની તૈયારીઓ, એમના ગીતો બધી જ વાતો કરીએ છીએ. તો આજે આપણી સાથે ભારતના youngest અને fastest growing pop star, ધ્વનિ ભાનુશાલી જોડાયા છે, જેમનો ગીત 'ગરબો' માટે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ lyrics લખ્યા છે.
પીએમ મોદી માટે ગરબો ગાવો ભગવાનની ભેટ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને વખાણ કર્યા છે. 'ગરબો' ગુજરાતની ગરવીની રાત છે. 'ગરબો' સિંગર ધ્વનિ ભાનુશાલીની અવાજમાં છે. બાળપણથી ગાવાને લઇને પિતાએ સપોર્ટ કર્યો છે. ગાવાનો બાળપણથી શોખ છે. શરૂઆતમાં મૉલ્સમાં ગીત ગાયા છે. નવરાત્રિ ધ્વનિ માટે ઘણો મહત્વનો તહેવાર હોય છે.
ગીતોના વિઝનથી હંમેશા સ્ટોરી બતાવી છે. કોમ્પિટિશન ઘણી છે પરંતુ સપોર્ટ પણ સારો છે. પરિવાર સાથે હોય તો દરેક વસ્તુ સંભવ છે. જનતાનો સપોર્ટ એક અલગ હિમ્મત આપે છે. સોશલ મીડિયાથી ખૂબ જ સારો સપોર્ટ મળે છે. શરૂઆતમાં ઘણી નર્વસ થતી હતી. આવા સમયમાં ઘણુ શાંતિથી નિર્ણય લઉં છું.
શ્રેયા ઘોષાલ, અરિજીત સિંઘ મનગમતા સિંગર છે. સોનુ નિગમ, ફાલ્ગુની પાઠક પણ ફેવરિટ છે. ગુજરાતી ભાષામાં ગાવા માટે ઘણા પ્રયત્ન કર્યો છે. દરેક ગીતોના પાછળ ઘણી મહેનત કરું છું. દરેક ગીતોના પાછળ ઘણી મહેનત કરું છું. અવાજ માટે હંમેશા ગરમ પાણી પીવું છું. 'નૈના મિલઇકે' હમણાં જ રિલિઝ થયું છે. 'નયન ને બંધ રાખીને' ધ્વનિના અવાજમાં છે.