રેપો રેટ હવે ઘટીને 5.50 ટકા પર આવી ગયો છે. તેનો મતલબ છે કે બેંકોના હોમલોન સહિત બીજી લોનના ઈંટરેસ્ટ રેટ્સમાં ઘટાડો કરવો પડશે. તેનો ફાયદો હોમ લોનના નવા અને જુના ગ્રાહકોને મળશે. આરબીઆઈએ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. ઈકોનૉમિસ્ટ્સ અને એક્સપર્ટ્સના રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાનું અનુમાન હતુ.
અપડેટેડ Jun 06, 2025 પર 10:47