જો તમે 10 વર્ષ કે તેથી વધુ સમય નોકરી કરી હોય, તો EPSની રકમ ઉપાડી શકાતી નથી. આ રકમ રિટાયરમેન્ટ (58 વર્ષની ઉંમર) બાદ દર મહિને પેન્શન તરીકે મળે છે. PF ઉપાડી લેવાથી EPSનો હક્ક ખતમ થતો નથી. તમે Form 10D ભરીને 58 વર્ષની ઉંમરે પેન્શન શરૂ કરી શકો છો.
અપડેટેડ Jun 09, 2025 પર 06:07