શું તમારે બેંકનું જરૂરી કામ છે? તો ચેતજો! 11 સપ્ટેમ્બરની હડતાળ અને તહેવારોને કારણે સળંગ 4 દિવસ બેંકો બંધ રહેશે. જાણો રજાઓનું પૂરું કેલેન્ડર, હડતાળનું કારણ અને UPI તથા ઓનલાઈન સેવાઓ વિશેની લેટેસ્ટ માહિતી.