Non-cumulative FD Scheme: ફિક્સ્ડ ડિપોઝિટને ટર્મ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. FD એ દેશમાં રોકાણ કરવાનો સૌથી સરળ રસ્તો છે. ફિક્સ્ડ ડિપોઝિટ એક પોપ્યુલર સ્કીમ છે જેમાં લોકોને ખાતરીપૂર્વક વળતર મળે છે. તમારા પૈસા આમાં ખોવાયા નથી. જો તમે તમારા ખર્ચ અને રોકાણ માટે પણ વિકલ્પો શોધી રહ્યા છો, તો તમે FD ઓપ્શન્સમાં રોકાણ કરી શકો છો જે માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક વ્યાજ ઓફર કરે છે.