સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -
Nomura On Glenmark Pharma -
નોમુરાએ ગ્લેનમાર્ક ફાર્મા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે શેરનું લક્ષ્ય વધારીને 633 રૂપિયા નક્કી કર્યુ છે. આગળ તેમણે કહ્યુ દરેક સેગમેન્ટમાં અનુમાથી સારો ગ્રોથ રહ્યો છે. આગળ કહ્યુ કેશ ફ્લોની ચિંતા વિસ્તરણથી વેલ્યુએશન મર્યાદિત રહેશે.
Nomura On Balkrishna Ind -
નોમુરાએ બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે શેરનું લક્ષ્ય 2015 રૂપિયા નક્કી કર્યુ છે. આગળ તેમણે કહ્યુ કે બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના ઘણાં મોરચે પરિણામે નિરાશ કર્યા છે. બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝની વૈશ્વિક એગ્રી માગ સ્થિર રહી છે. બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના માર્જિનના અનુમાન સુધારતા EPSમાં ફેરફાર થશે.
MS On Balkrishna Ind -
મોર્ગન સ્ટેનલીએ બાલ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે આ શેર પર લક્ષ્ય 1711 રૂપિયાના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે કંપની ઘણી મજબૂત છે. તેની વોલ્યુમ રિકવરી સાયકલ ધીમી રહેશે.

