India-Russia trade: અમેરિકા દ્વારા ભારતીય સામાન પર 50% ટેરિફ લગાવ્યા બાદ ભારતે નવા બજારો તરફ નજર દોડાવી છે. હવે જૂનો મિત્ર રશિયા મદદ માટે આગળ આવ્યો છે અને બંને દેશો વચ્ચે $100 અબજનો વેપાર કરવાનો લક્ષ્યાંક છે. જાણો આર્થિક સંબંધોના નવા અધ્યાય વિશે સંપૂર્ણ વિગત.
અપડેટેડ Dec 02, 2025 પર 4:45 PM