ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર થઈ ગયા છે. ફાઇનલમાં નીરજ ચોપરાનો શ્રેષ્ઠ થ્રો 84.03 મીટર હતો. ભારતના બીજા ભાલા ફેંકનાર સચિન યાદવ ચોથા સ્થાને રહ્યા.