Broker's Top Picks: ઓટો સેલ્સ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ઓટો સેલ્સ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ કોલ ઈન્ડિયા પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹450 પ્રતિશેર નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીનું કહેવુ છે કે જૂનમાં ઓફટેકમાં 7%નો ઘટાડો (YoY). જૂનમાં થર્મલ પાવર ડિમાન્ડના ડેટા ઉપલબ્ધ નથી. જૂનમાં થર્મલ પાવર ડિમાન્ડમાં નરમાશ શક્ય. પાવર પ્લાન્ટમાં ઈન્વેન્ટરીનો સ્તર 20 થી 21 દિવસ પર પહોંચ્યો.

અપડેટેડ 11:39:25 AM Jul 02, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઓટો સેલ્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ ઓટો સેલ્સ પર ચેનલ ડી-સ્ટોકિંગને કારણે PV હોલસેલ સેલ્સમાં ઘટાડો થયો. 2W વેચાણ મિડ સિંગલ ડિજિટમાં વધ્યુ. ચીનમાં રેર અર્થ પર કડક પગલાંથી EV ઉત્પાદનમાં મુશ્કેલીઓ વધી. હોલસેલ વેચાણને લઈ TVS, આઈશર અને M&Mએ સરપ્રાઈસ કર્યા. હોલસેલ વેચાણમાં બજાજ ઓટો, મારૂતિ, ટાટા મોટર્સથી નેગેટિવ સરપ્રાઈસ છે.


ઓટો સેલ્સ પર HSBC

એચએસબીસીએ ઓટો સેલ્સ પર ઇન્વેન્ટરી રેશનલાઇઝેશનથી PV અને CV પર અસર રહેશે. તેમનું કહેવુ છે કે PV અને CVના હોલસેલ વેચાણમાં સુસ્તી થઈ છે. 2-વ્હીલરનો ગ્રોથમાં નરમાશ યથાવત્ રહેશે. ચોમાસાથી ટ્રેક્ટરની માંગમાં વધારો થશે. PVs અને CVs ના રિટેલ વેચાણને ડિસ્કાઉન્ટનો સપોર્ટ મળ્યો. E4W નો હિસ્સો વધી 3.6% થયો.

હીરો મોટોકોર્પ પર નોમુરા

નોમરાએ હીરો મોટોકોર્પ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4614 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ₹59500 શરૂઆતી કિંમત સાથે HERO VIDA VX2 લોન્ચ કરશે. Battery as a Service ફ્લીટ મોડલ ઓપરેટરોને આકર્ષિત કરી શકે છે. FY27ના EPSના 13.5x પર શેરમાં ટ્રેડિંગ છે.

હીરો મોટોકોર્પ પર MS

મોર્ગન સ્ટેનલીએ હીરો મોટોકૉર્પ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3765 પ્રતિશેરના નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું 1 જૂન સુધી E2W સેગમેન્ટમાં માર્કેટ શેર 7.3% હતો. VIDA 'VX2 ઇવોટર' ના 2 વેરિએન્ટ્સ લોન્ચ કર્યા. VIDAમાં VX2 PLUS, VX2 GOના 2 વેરિએન્ટ્સ લોન્ચ કર્યા. રિમૂવલ બેટરી, ફાસ્ટ ચાર્જિંગ, સ્મૉર્ટ ફીચરથી સજ્જ છે. Battery as a Service સર્વિસ માટે ફાઈનાન્શિયર્સ સાથે પાર્ટનશિપ છે. શહેરી માર્કેટમાં ગ્રાહકોના પ્રતિભાવ પર નજર રહેશે.

કોલ ઈન્ડિયા પર MS

મોર્ગન સ્ટેનલીએ કોલ ઈન્ડિયા પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹450 પ્રતિશેર નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીનું કહેવુ છે કે જૂનમાં ઓફટેકમાં 7%નો ઘટાડો (YoY). જૂનમાં થર્મલ પાવર ડિમાન્ડના ડેટા ઉપલબ્ધ નથી. જૂનમાં થર્મલ પાવર ડિમાન્ડમાં નરમાશ શક્ય. પાવર પ્લાન્ટમાં ઈન્વેન્ટરીનો સ્તર 20 થી 21 દિવસ પર પહોંચ્યો.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jul 02, 2025 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.