Broker's Top Picks: કેપિટલ માર્કેટ, એનએસઈ, હેલ્થકેર, રિયલ એસ્ટેટ, પેન્ટ્સ, લ્યુપિન, એબીબી, જેએસડબ્લ્યૂ સ્ટીલ છે બ્રોકરેજના રડાર પર
HSBCએ રિયલ એસ્ટેટ પર રેકોર્ડ સ્તરે નવા પ્રોજેક્ટ્સના લોન્ચ, ડિલિવરી અને ફ્રી કેશ ફ્લો જનરેટ થવાની અપેક્ષા છે. FIIની વાપસી અને DIIનો વધતો વિશ્વાસ રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ વધારી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, ઓબેરોય રિયલ્ટી અને શોભા માટે ખરીદદારીની સલાહ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
કેપિટલ માર્કેટ પર મેક્વાયરી
મેક્વાયરીએ કેપિટલ માર્કેટ પર મીડિયા અહેવાલો મુજબ SEBI, MTF એક્સપોઝર પર ફ્રી-ફ્લોટ આધારિત મર્યાદા લાગુ કરી શકે છે. MTF બિઝનેસના ગ્રોથ પર મર્યાદિત અસર થવાની અપેક્ષા છે. FY26-30 દરમિયાન MTF બિઝનેસમાં 25% CAGR ગ્રોથનો અંદાજ છે.
NSE પર આનંદરાઠી
આનંદરાઠીએ NSE પર ઓપરેશનલ અને કમર્શિયલ મજબૂતીથી પ્રોફિબિલિટી જળવાઈ રહેવાની અપેક્ષા છે. ટ્રાન્ઝેક્શન એક્ટિવિટી સામાન્ય, ટેક્નોલોજી આધારિત સર્વિસમાં ગ્રોથ અને ઓપરેટિંગ લીવરેજથી ફાયદો છે. FY27થી FY29 દરમિયાન આવકમાં 13%, EBITDAમાં 16.1% અને PATમાં 14.3% CAGR ગ્રોથનો અંદાજ છે.
હેલ્થકેર પર HSBC
HSBCએ હેલ્થકેર પર Q2ના પરિણામો મોટાભાગે અંદાજ મુજબ રહ્યાં. હવે રોકાણકારોની નજર મેનેજમેન્ટની કોમેન્ટરી અને ભવિષ્યના ગ્રોથ પર રહેશે. નવી દવાઓના લોન્ચ અને હોસ્પિટલની ક્ષમતા વધારવા જેવા પરિબળો મહત્વના રહેશે. અપોલો હોસ્પિટલ, એસ્ટર DM, ટોરેન્ટ ફાર્મા અને ગ્લેનમાર્ક ફાર્મા પસંદીદા પિક્સ છે.
રિયલ એસ્ટેટ પર HSBC
HSBCએ રિયલ એસ્ટેટ પર રેકોર્ડ સ્તરે નવા પ્રોજેક્ટ્સના લોન્ચ, ડિલિવરી અને ફ્રી કેશ ફ્લો જનરેટ થવાની અપેક્ષા છે. FIIની વાપસી અને DIIનો વધતો વિશ્વાસ રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ વધારી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, ઓબેરોય રિયલ્ટી અને શોભા માટે ખરીદદારીની સલાહ છે.
પેન્ટ્સ પર HSBC
HSBCએ પેન્ટ્સ પર કહ્યું માંગ સ્થિર રહી, પરંતુ મોંઘા ઇન્વેન્ટરીના વપરાશ અને પ્રોડક્ટ મિક્સને કારણે માર્જિન પર દબાણ છે. કોર બિઝનેસ મજબૂત છે. વોટરપ્રૂફિંગ અને ટાઇલ એડહેસિવ જેવા નવા બિઝનેસમાં ઝડપી ગ્રોથ છે. Pidilite પર BUY રેટિંગ યથાવત્, મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયોને કારણે પસંદગી છે. એશિયન પેન્ટ્સ અને બર્જર પેન્ટ્સ પર HOLD રેટિંગ યથાવત્ છે. FY28માં માંગની સ્થિતિ અંગે સ્પષ્ટતા ઓછી હોવાથી સાવચેતી રાખવી જોઈએ.
લ્યુપિન પર નોમુરા
નોમુરાએ લ્યુપિન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,780 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે USમાં સેલ્સ ઘટવાની આશંકા પ્રાઈસમાં સામેલ છે. સાયકલ નબળાઈથી રિસ્ક રિવોર્ડ મજબૂત છે. FY27માં $1.1-1.2 Bnના ગાઈડન્સથી વધુ US સેલ્સ શક્ય છે. સ્થાનિક બિઝનેસ ગ્રોથ બજાર કરતાં વધુ સારો રહી શકે છે. મજબૂત બેલેન્સશીટથી FY28માં ₹8200 Crની નેટ કેશ શક્ય છે. FY30થી કોમ્પ્લેક્સ જેનેરિક અને બાયોસિમિલરના લોન્ચથી ગ્રોથને સપોર્ટ મળ્યો.
ABB પર મેક્વાયરી
મેક્વાયરીએ ABB પર રેટિંગ અપગ્રેડ કરી ન્યુટ્રલના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q3માં આવક 19% વધી, નફામાં 8%નો ઉછાળો છે. વર્ષ દર વર્ષના આધાર પર EBITDAમાં 14% ગ્રોથ અનુમાન મુજબ છે. ઉંચા ઈનપુટ કોસ્ટને કારણે EBITDA માર્જિન 70 bps ઘટી 14.8% પર છે. નવા ઓર્ડર્સ 56% વધી ₹4700 કરોડ પર છે. ઈલેક્ટ્રિફિકેશનમાં +117%નો ગ્રોથ છે. બેસ ઓર્ડર્સ 43% વધ્યો, કુલ ઓર્ડર બેકલોગ 36% વધ્યો.
JSW સ્ટીલ પર CLSA
CLSAએ JSW સ્ટીલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટે મોટા કેપેસિટી એક્સપાન્શન પ્લાનની રૂપરેખા આપી. FY32 સુધી વોલ્યુમમાં અંદાજે 13.5% CAGR ગ્રોથની અપેક્ષા છે. આગામી 3 વર્ષમાં રો મટિરિયલ ઇન્ટિગ્રેશન અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા દ્વારા પ્રતિ ટન ₹2,000 ખર્ચ ઘટાડવાનો લક્ષ્યાંક છે. મોટા કેપેક્સ છતાં કંપનીનું દેવું અને નાણાકીય સ્થિતિ નિયંત્રણમાં રહેવાની અપેક્ષા છે. ચીનમાંથી વધતી સ્ટીલ નિકાસ ચિંતાનો વિષય છે. એન્ટી-ડમ્પિંગ ડ્યૂટીથી લાંબા ગાળે સ્થાનિક સ્ટીલ ઈન્ડસ્ટ્રીને ફાયદો મળી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)