Broker's Top Picks: એમએન્ડએમ, હિન્ડાલ્કો, સંવર્ધન મધરસન, યુનો મિંડા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એમએન્ડએમ, હિન્ડાલ્કો, સંવર્ધન મધરસન, યુનો મિંડા છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે હિન્ડાલ્કો પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓસ્વેગો ઓપરેશન સામાન્ય, નબળી કસ્ટમર માંગને લઈ ચિંતા છે. નોવાલિસ પર વધતા દેવાથી ચિંતા, $8.5 bnનું દેવું છે.

અપડેટેડ 11:56:18 AM Nov 06, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

M&M પર CLSA

સીએલએસએએ એમએન્ડએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફર્મ EBIT માર્જિન 16.8%, ઓટો EBIT માર્જિન 58 bpsથી વધુ રહી ઈન-લાઈન રહ્યા. ટોપ ઓટો પિક, UV માર્કેટ શેર ગેઈન, નવા લોન્ચ, BEV ટ્રેક્શન અને કેપેસિટી વિસ્તરણ છે. વેચાણને લઈને ટ્રેક્ટર વોલ્યુમ ગ્રોથ પર ચિંતા છે.


M&M પર સિટી

સિટીએ એમએન્ડએમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,260 થી વધારીને ₹4,330 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EV અને લોન્ચથી SUV વોલ્યુમ મિડ-ટુ-હાઈ ટીન્સમાં વધશે. નબળા મોન્સૂનને કરાણે FY27 ટ્રેક્ટર ગ્રોથ ગાઈડન્સ 5%થી ઘટાડી ફ્લેટ છે. FY27-29 EPS 1-3% વધાર્યા.

M&M પર GS

ગોલ્ડમેન સૅક્સે એમએન્ડએમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,700 થી વધારીને ₹3,850 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2HFY27માં SUV ગ્રોથ મિડ-ટુ-હાઈ ટીન્સ રહેવાની અપેક્ષા છે. FY27 ટ્રેક્ટર વોલ્યુમ ગ્રોથ 5% પર ફ્લેટ છે. ઓછા કોમોડિટી ખર્ચ અને ભાવો માર્જિનને સપોર્ટ મળ્યો છે.

હિન્ડાલ્કો પર JP મૉર્ગન

JP મૉર્ગને હિન્ડાલ્કો પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,165 પ્રતિશેરના નક્કી કર્યા છે. જેપી મૉર્ગને કહ્યું નોવેલિસનો Q2 એડજસ્ટેડ EBITDA 11% વધી $469 મિલિયન YoY, ઈન્શ્યોરન્સ રિકવરી સિવાય છે. મેનેજમેન્ટને Q4FY27 સુધીમાં 4x અને પોઝિટિવ FCFની અપેક્ષા છે. Bay માઈનેટ કમિશનિંગ ટ્રેક પર છે. ઓસ્વેગો ઈન્શ્યોરન્સ રિકવરી H1માં $519 મિલિયન છે. FY27 અંત સુધી $900 મિલિયનની અપેક્ષા છે. Q2 ટેરિફ અસર $78 મિલિયન છે.

હિન્ડાલ્કો પર જેફરિઝ

જેફરિઝે હિન્ડાલ્કો પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓસ્વેગો ઓપરેશન સામાન્ય, નબળી કસ્ટમર માંગને લઈ ચિંતા છે. નોવાલિસ પર વધતા દેવાથી ચિંતા, $8.5 bnનું દેવું છે.

હિન્ડાલ્કો પર HSBC

એચએસબીસીએ હિન્ડાલ્કો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓસ્વેગોમાં ઉત્પાદન સામાન્ય સ્તર પર શરૂ કર્યા, ઓપરેશનલ પડકારો ઓછા થયા. Bay માઈનેટથી Q1FY28માં કમર્શિયલ શિપમેન્ટ શરૂ થવાની અપેક્ષા છે. Q4FY27થી નોવોલિસનો પોઝિટીવ ફ્રી કેશ ફ્લોનો લક્ષ્ય છે.

સંવર્ધન મધરસન પર CLSA

સીએલએસએએ સંવર્ધન મધરસન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹217 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 EBITDA માર્જિન 8.7% છે, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર સ્થિર, અંદાજ મુજબ છે. FY27-29માં નોન-ઓટો આશરે 12% ઓર્ગેનિક CAGRની અપેક્ષા છે.

સંવર્ધન મધરસન પર સિટી

સિટીએ સંવર્ધન મધરસન પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹115 થી વધારીને ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે યુટાકા અને નેક્સન્સના અધિગ્રહણથી સપોર્ટ શક્ય છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના વિસ્તારથી ગ્રોથને નવી તક મળશે. એરોસ્પેસ સેક્ટરમાં ડાયવર્સિફિકેશનથી ગ્રોથ વધી શકે છે. ગ્લોબલ વ્હીકલ માંગમાં રિકવરીનું રિસ્ક છે.

સંવર્ધન મધરસન પર જેફરિઝ

જેફરિઝે સંવર્ધન મધરસન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹190 થી વધારીને ₹200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસ બિઝનેસના વિસ્તારથી ગ્રોથથી સપોર્ટ મળ્યો છે. FY29 સુધી EPSમાં 25% CAGRથી વધવાની શક્યતા છે.

Uno મિંડા પર GS

ગોલ્ડમેન સૅક્સે યુનો મિંડા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,510 થી વધારીને ₹1,600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્વિચ, લાઇટિંગ અને કાસ્ટિંગ બિઝનેસમાં EV ના વપરાશથી ગ્રોથ છે. ₹52,000–53,000 કરોડ ના કેપેક્સ પ્લાન વિસ્તારથી સપોર્ટ શક્ય છે. FY27–29ના EPS અનુમાનમાં 7% સુધીનો ઉછાળો થયો છે.

Uno મિંડા પર જેફરિઝ

જેફરિઝે યુનો મિંડા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,500 થી વધારીને ₹1,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27–29ના EPS અનુમાનમાં 6–9%નો ઉછાળો છે. FY29 દરમિયાન 28% EPS CAGR, ROE વધારી 21–22% સુધી શક્ય છે. ઈન્ડસ્ટ્રીમાં મંદીના કારણે ગ્રોથમાં દબાણ રહી શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Share Market Rally: ધનતેરસે શેરબજારમાં રોનક! સેન્સેક્સમાં 1,000 પોઈન્ટની રિકવરી, આ 4 કારણોથી ફરી આવી તેજી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2026 11:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.