Latest Brokerage News | page-13 Moneycontrol
Get App

Brokerage News

Broker's Top Picks: ફાઈનાન્શિયલ્સ, સોલર ઈન્ડસ્ટ્રીઝ, એમસીએક્સ, ઈન્ફો એજ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન, ટાટા કંઝ્યુમર છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹52064 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં વોલ્યુમ ગ્રોથ 5% સુધી પહોંચવાના અનુમાન છે. YTD 15% ઘટ્યો, માંગમાં સુધારો થવાથી મોટો ફાયદો થઈ શકે છે.

અપડેટેડ Oct 03, 2025 પર 11:29