આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Ambit on Tata Tech
એમબિટે ટાટા ટેક પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27-30 માટે 15-20%ના રેવન્યુ CAGRનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ છે. FY30 માટે 20% EBITDA માર્જિનનું લક્ષ્ય પડકારજનક છે. JLR અને ટાટા મોટર્સ પરની નિર્ભરતા વિકાસ માટે જોખમો છે.
ICICI Sec On Polycab
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે પોલિકેબ પર એડીડીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ચાંક ₹9,335 પ્રતિશેરના ઘટાડીને ₹8,300 ના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટ્રક્ચરલ માંગ અકબંધ, ટૂંકા ગાળાના દબાણો કામચલાઉ છે. C&W માંગના 40-45% હિસ્સા માટે પાવર જનરેશન અને T&D જવાબદાર છે. FY27E/FY28E માટેના EPS અંદાજોમાં 5.2%-6.9% નો ઘટાડો છે.
Jefferies on Chalet Hotels
જેફરીઝે ચલેત હોટલ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹970 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 5 વર્ષની મજબૂત વૃદ્ધિની આશા, વળતર પર ધ્યાન છે. 2,000+ માલિકીની પાઇપલાઇન 9-10% CAGRનો ગ્રોથ દર્શાવે છે.
Nomura On Piramal Finance
નોમુરાએ પિરામલ ફાઈનાન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે AI દ્વારા ઉત્પાદકતામાં ૩૦%નો વધારો છે.
Emkay On Piramal Finance
એમકેએ પિરામલ ફાઈનાન્સ પર એડીડીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વિકાસ અને નફાકારકતાને વેગ આપવા માટે AI-આધારિત પરિવર્તન છે.
Citi on Piramal Finance
સિટીએ પિરામલ ફાઈનાન્સ પર કહ્યું 'એનાલિસ્ટ ડે'માં AI-આધારિત પરિવર્તન પર ચર્ચા થઈ. ઉત્પાદનમાં થતા વધારાના 50% હિસ્સા માટે AI જવાબદાર છે. વાર્ષિક ધોરણે માસિક વિતરણમાં ૩૩%નો વધારો થયો. RBIના સર્ક્યુલરની અસર હોવા છતા FY28 માટે RoA 2.5-3% રહેવાનો અંદાજ છેય
Axis Cap On Piramal Finance
એક્સિસ કેપિટલે પિરામલ ફાઈનાન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે AI કાર્યક્ષમતાના કારણે કંપનીના મોડલમાં પરિવર્તન છે. બે વર્ષમાં AI-આધારિત ઉત્પાદકતામાં 15-17%નો વધારો છે.
Goldman Sachs On Power Grid
ગોલ્ડમેન સૅક્સે પાવર ગ્રિડ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹385 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 પરિણામ બાદ FY27/28/29 માટે અર્નિંગ્સ અનુમાન રિવાઈઝ્ડ કર્યું. કેપેક્સના અંદાજોમાં વાર્ષિક 5-10% નો વધારો છે.
CLSA On Syrma SGS
સિએલએસએ સયારમા એસજીએસ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મુખ્ય EMS ક્ષેત્રોમાં વ્યાપક અને મજબૂત માંગ છે. ઓર્ડર બુક ₹74 અબજને વટાવી ગઈ. આવકમાં લગભગ 80% જેટલો ફાળો આપે. ઓટો આવક વધીને ₹1,700-₹1,800 કરોડ થઈ શકે.
CLSA on Hindalco
સિએલએસએએ હિંડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,280 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નજીકના ગાળામાં ખર્ચને લગતા અવરોધો છે. Bay Minette (બે મિનેટ) ખાતે કામગીરીમાં વધારો ગ્રોથ વધારશે. નોવેલિસનું FY27માટેનું વોલ્યુમ અનુમાન 3.8મિલિયન ટન છે. જે FY28માં વધીને 4 મિલિયન ટન સુધી પહોંચશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)