સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મૉર્ગન સ્ટેનલીએ BPCL પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 425 રૂપિયા પ્રતિશેરથી વધારીને 485 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્લોબલ ફ્યુલ માગમાં સુધારો, આઉટલુકને આગળ વધારવા માટે સ્થાનિક પોલિસીમાં સુધારા જોવા મળ્યો. મર્યાદિત વૈશ્વિક ઇંધણ પુરવઠાને કારણે Mid-cycle સ્તરોથી માર્જિનમાં સુધારો થયો છે. RoE 16-18% નજીક રહેવાની અપેક્ષા છે.
ગોલ્ડમેન સૅક્સે HDFC બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2087 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ICRR અને લિક્વિડિટી ડેફિસિટ ડિપોઝિટ મોબિલાઈઝેશન, RoA પર ફોક્સ છે. Q1માં રિટેલ ડિપોઝિટ 66,600 કરોડ મેળવી જે સ્ટીકી અને ફ્રેન્ચાઈઝીના આધાર પર છે.
મૉર્ગન સ્ટેનલીએ ઈન્ડોસ્ટાર પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 127 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ ફોનિક્સ ARC સેલ દ્વારા ચોક્કસ કોર્પોરેટ લોન એકાઉન્ટ્સનું વેચાણ કર્યું. ARC ને વેચવામાં આવેલી લોન 1,190 કરોડ રૂપિયાની કોર્પોરેટ લોન બુકના લગભગ 77% છે. ARC ને વેચવામાં આવેલી લોન 8,060 કરોડ રૂપિયાની કુલ લોન બુકના લગભગ 11.3% છે. રિટેલ લોન બુકનો હિસ્સો Mgmt મુજબ 85% થી વધીને 95% થયો.
મૉર્ગન સ્ટેનલીએ ડિક્સન ટેક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4033 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તાજેતરના ક્વાર્ટર્સમાં વોલેટિલિટી જોવા મળી રહી છે જેની અસર પરિણામ પર દેખાણી.
મૉર્ગન સ્ટેનલીએ એમ્ફેસિસ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે તેમણે તેના પર લક્ષ્યાંક 2400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
M&M ફાઈનાન્સ પર CLSA
CLSA એ M&M ફાઈનાન્સ પર ખરીદરારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 360 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં RoA 2.5% અને GNPLમાં 6%નો ઘટાડો થવાનિી અપેક્ષા છે. NIM અને અસેટ્સ ક્વાલિટીમાં સુધારો આવવાની અપેક્ષા છે.
મૉર્ગન સ્ટેનલીએ HAL પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4365 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતના એરોસ્પેસ ઉદ્યોગમાં વિકાસ માટે લાંબો રનવે બનાવે છે.
મૉર્ગન સ્ટેનલીએ Zomato પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 115 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26-27 સુધીમાં ફૂડ ડિલિવરી માીર્જિનમાં 4-4.7%નો સુધારો જોવા મળ્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)