Union Budget 2023: જાણો યૂનિયન બજેટમાં સરકાર ફિસ્કલ કંસૉલિડેશન પર ફોકસ વધારશે, તો શું ફાયદો થશે - union budget 2023 know if the government increases focus on fiscal consolidation in the union budget what will be the benefits | Moneycontrol Gujarati
Get App

Union Budget 2023: જાણો યૂનિયન બજેટમાં સરકાર ફિસ્કલ કંસૉલિડેશન પર ફોકસ વધારશે, તો શું ફાયદો થશે

Union Budget 2023: વર્ષ 20222 રૂપિયા માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. ડૉલરની સામે રૂપિયામાં લગભગ 10 ટકાની નબળાઈ જોવા મળી હતી. તેલના ભાવમાં વધારો અને સરકારની વધતી કરેન્ટ અકાઉન્ડ અને ફિસ્કલ ડેફિસિટએ ઇન્ડિયન કરેન્સી પર દબાણ અને વધું વધ્યો છે.

અપડેટેડ 04:57:52 PM Jan 06, 2023 પર
Story continues below Advertisement

Union Budget 2023: આવતા યૂનિયન બજેટમાં જો સરકાર ફિસ્કલ કંસૉલિડેશન (Fiscal Consolidation) પર ફોકસ વધી છે તો તેના રૂપિયાના સપોર્ટ મળશે. રોઇટર્સ પોલથી આ જાણકારી મળી છે. આ પોલમાં હિસ્સા લેવા વાળા એનાલિસ્ટનું માનવુ છે કે અલગ 12 મહિનામાં ડૉલરની સરખામણી રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. તેના છેલ્લા વર્ષ ઘટાડો લગભગ 20 ટકા હિસ્સાની ભારપાઈ થઈ જશે. છેલ્લા વર્ષ ડૉલરની સરખામણી રૂપિયામાં 10 ટકાથી વધારે ઘટાડો આવ્યો હતો. 2013 પછી આ રૂપિયાની સૌથી ખરાબ પ્રદર્શન હતા. તેના કારણે વધતા બજારોમાં વેચાણ અને વધતા ફિસ્કલ અને કરેન્ટ અકાઉન્ટ ડેફિસિટ હતા. ઑઇલ વધતા પ્રાઈસેઝએ મુશ્કિલ અને વધારે આપ્યો છે. ઑઈલ આવક પર ઇન્ડિયાનો સૌથી વધારે પૈસા ખર્ચ થયો છે.

રાઇટર્સના પોલમાં હિસ્સા લેવા વાળા 17 માંથી 11 એનાલિસ્ટનું કહેવું હતું કે બજેટમાં ફિસ્કલ ડેફિસિટ પર સરકારનો ફોકસ રૂપિયાની મજબૂતીના લિહાઝથી ફાયદેમંદ થશે. તેની નજીકના ભવિષ્યમાં રૂપિયામાં મજબૂતી જોવા મળી શકે છે. છ એનાલિસ્ટે આવતા યૂનિયન બજેટમાં ગ્રોથ પર ફોકસ રહેવાની અનુમાન વ્યક્તી કરી. બેલ્સ ફાર્ગોના ફૉરને કરેન્સી સ્ટ્રેતેજિસ્ટ અને ઇન્ટરનેશનલ ઇકોનૉમીસ્ટ Brenden McKennaએ કહ્યું છે કે જો બજેટમાં અમે નાણાકિય સ્તિથિને ઠીક કરાવની સરકારની જવાબદગારીની ઝલક મલી તો તેનું અર્થ સરકાર ઇ જવાબદારીને પૂરી ખરશે. આવું વાતાવરણ બનાવશે, જેમાં ઇન્ડિયન રૂપીનો પ્રદર્શન અમારા અનુમાનના અનુસાર સારો રહી શકે છે.

રાઈટર્સના એક બીજો પોલમાં શામેલિ ઇકોનૉમિસ્ટે પણ આવનારા બજેટમાં ફિસ્કલ કંસૉલિડેશન પર ફોકસ રહેવાની આશા વ્યક્ત કરી છે. 2024ના લોકસભા ચૂંટણીથી પહેલા આ કેન્દ્રની મોદી સરકારના અંતિમ બજેટ થશે. ઇકોનૉમિક સ્લોડાઉન ખર્ચ કરવાની સરકારની ક્ષમતાને સીમિત કરી દેશે. છેલ્લા બે-ત્રણ વર્ષોમાં સરકારએ તેના ખર્ચ ખૂબ વધારે કર્યો હતો. ફિસ્કલ ડેફિસિટ વધવાની આ સૌથી મોટો કરણે છે.

છેલ્લા દશકમાં 2017ને છોડી લગભગ દરેક વર્ષ ડૉલરના અનુસાર રૂપિયામાં ગટાડો આવ્યો છે. આ વર્ષ તેમાં મજબૂતી આવાની આશા છે. જો કે, રાઇટર્સના પોલમાં સામેલ ઘણા એનાલિસ્ટે રૂપિયાએ ફરીથી ડૉલરના અનુસાર 75 ના સ્તર પ્રાપ્ત કરવાની આશા નથી વ્યક્ત કરી. વર્ષ 2022ની શરૂઆતમાં ડૉલરના અનુસાર રૂપિયા આ સ્તર પર હતી.

એચડીએફસી બેન્કના પ્રિન્સિપલ ઇકોનૉમિસ્ટ સાક્ષી ગુપ્તાએ કહ્યું, "અમે એખ ન્યૂ નૉર્મલ સ્થિતિમાં આવી ગયો છે, જો 80 ની ઉપરના લેવલ છે. અમેરિકામાં મોટી મંદી આવાની સ્થિતિમાં ડો ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેસ્ટ 6-6.5 ટકા સુધી વધી છે અને કોમોડિટીની કિંમતો વધી જાય છે તો રૂપિયા 84-85 ના લેવલને પાર કરી શકે છે." 2022ના અંતિમ ક્વાર્ટરમાં ગ્લોબ્લ કમોડિટી પ્રાઈઝેસ અને અમેરિકી ડૉલરમાં ઘટાડો જોવા મળી, પરંતુ રૂપિયા તેનો ફાયદો ઉઠાવામાં નિફ્ળ રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jan 06, 2023 10:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.