Gopichand Hinduja passes away: ભારતીય મૂળના અબજોપતિ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પરમાનંદ હિન્દુજાનું 85 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારમાં તેમની પત્ની સુનિતા, બે પુત્રો સંજય અને ધીરજ અને પુત્રી રીટા છે. બ્રિટિશ સાંસદ રામી રેન્જરે મંગળવારે તેમના અવસાનની જાહેરાત કરી.

