દેશની સૌથી મોટી પેઇન્ટ કંપની એશિયન પેઇન્ટ્સના નફામાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ વોલ્યુમ વૃદ્ધિ અપેક્ષા કરતા સારી રહી. રોકાણકારોએ પરિણામને હકારાત્મક રીતે લીધું અને શેરમાં ઉછાળો જોવા મળ્યો.