ICICI બેંકે મેટ્રો અને શહેરી શાખાઓમાં બચત ખાતા માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કર્યું છે. સેમી-અર્બનમાં પણ મોટો વધારો - હવે સેમી-અર્બન શાખાઓના ગ્રાહકોએ 5,000 રૂપિયાને બદલે 25,000 રૂપિયાનું સરેરાશ માસિક બેલેન્સ જાળવવું પડશે.
અપડેટેડ Aug 11, 2025 પર 02:41