1 નવેમ્બર 2026 થી GST ના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. જેનાથી નાના વેપારીઓ અને ઈ-કોમર્સ વિક્રેતાઓ માટે રજિસ્ટ્રેશન અને રિફંડ પ્રક્રિયા એકદમ સરળ બનશે.