Gold Rate Today: આજે હોળીની પહેલા એક દિવસ પહેલા સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. બુધવારે 12 માર્ચના સોનામાં સસ્તુ થયુ છે. 10 ગ્રામ સોનાની કિંમત 400 રૂપિયા સુધી ઓછી થઈ છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ 87,400 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ ગોલ્ડ 80,200 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 97,900 રૂપિયાના સ્તર પર છે. ચેક કરો આજે 12 માર્ચના સોના-ચાંદીનો ભાવ.

