Gold Rate Today: આજે સોના અને ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો સોનાના ભાવ
Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સપ્તાહના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 60,640 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 72,400 રૂપિયા છે. સોનાના રેટમાં ગયા શુક્રવારની સરખામણીમાં 300 થી 500 રૂપિયાનો ઘટાડો થયો છે.

દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 55,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 60,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 13 નવેમ્બર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
55,450
60,490
ગુરુગ્રામ
55,600
60,640
કોલકાતા
55,450
60,490
લખનઉ
55,600
60,640
બેંગ્લોર
55,450
60,490
જયપુર
55,600
60,640
પટણા
55,500
60,540
ભુવનેશ્વર
55,450
60,490
હૈદરાબાદ
55,450
60,490
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.