ICICI અને HDFC બેંક દેશની 2 મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંકોની ગણતરીમાં આવે છે. આમાં HDFC પહેલા અને પછી ICICI બેંક બીજા ક્રમે આવે છે. તાજેતરમાં બંને બેંકોએ FD પર વ્યાજ વધાર્યું છે. બંને બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી એફડીની મુદત લગભગ સમાન છે, પરંતુ સૌથી વધુ કમાણી કરવાની તક કોણ આપી રહ્યું છે? આ એક મોટો પ્રશ્ન છે, અમે તમને જણાવી રહ્યા છીએ કે બંને બેંકોની FD માટે કેટલો સમય અને વ્યાજ મળે છે. બેંકો 7 દિવસથી 10 વર્ષ સુધીની પરિપક્વતા સાથે FD ઓફર કરે છે અને આ વ્યાજ 2 કરોડ રૂપિયાથી ઓછીની FD માટે આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આમાંથી કઈ બેંક સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

