Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) |
Get App

આઈપીઓ ન્યૂઝ

Recode Studios IPO Listing: 158 નો શેર 35% પ્રીમિયમ સાથે લિસ્ટ, એન્ટ્રી કરતા જ અપર સર્કિટ વાગી, રોકાણકારો માલામાલ!

Recode Studios IPO Listing: Recode Studios IPOનું BSE SME પર ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. 158 નો શેર 213.10 પર લિસ્ટ થયો અને તરત અપર સર્કિટ લાગતા રોકાણકારોને 41% થી વધુ નફો મળ્યો. જાણો કંપનીની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ May 12, 2026 પર 10:29