ફિઝિક્સવાલાનો ₹3,480.71 કરોડનો IPO 11-13 નવેમ્બર દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. IPO ને રોકાણકારો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો અને કુલ 1.92 ગણો સબસ્ક્રાઇબ થયો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે અનામત રાખેલ હિસ્સો 2.86 ગણો (એક્સ-એન્કર), નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) 0.51 ગણો, રિટેલ ઇન્વેસ્ટર્સ 1.14 ગણો અને કર્મચારીઓ 3.71 ગણો સબસ્ક્રાઇબ થયો. આ IPO હેઠળ ₹3,100.71 કરોડના નવા શેર જારી કરવામાં આવ્યા
અપડેટેડ Nov 18, 2025 પર 10:16