LG Electronics India IPO ને 54.02 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું, ગ્રે માર્કેટમાં 391 રૂપિયાનું પ્રીમિયમ. 14 ઓક્ટોબરના લિસ્ટિંગ પહેલાં શું રોકાણકારોને મળશે બમ્પર રિટર્ન? જાણો વિગતો.