લક્ષ્મી ડેન્ટલ લિમિટેડનો આ શેર NSE પર ₹542 પ્રતિ શેર (26.6%) ના ભાવે લિસ્ટેડ થયો હતો. તે જ સમયે, આ શેર BSE પર ₹ 528 પ્રતિ શેર (23.36) ના ભાવે લિસ્ટેડ છે.