આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 60 મોટી કંપનીઓએ IPO લોન્ચ કર્યા છે. NTPC ગ્રીન એનર્જી એ 'મહારત્ન' સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે. તેમાં 6 કરતાં વધુ રાજ્યોમાં ફેલાયેલી સૌર અને પવન ઉર્જા સંપત્તિનો સમાવેશ થાય છે.