Suzlon Energy: વિન્ડ ટર્બાઇન બનાવા વાળી કંપની સુઝલોન એનર્જી (Suzlon Energy)ના શેરોમાં આજે જોરદાર ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોરદાર ખરીદીના કારણે શેર આજે અપર સર્કિટ પર પહોંચી ગઈ છે અને છ વર્ષના હાઈ પર પહોંચી ગઈ છે. તેના શેર આજે ઈન્ટ્રા ડે માં 21.93 રૂપિયા (Suzlon Energy Share Price)ની ઉચાઈ પર પહોંચી ગઈ છે જે મે 2017ના પછી તેની સૌથી ઉચા લેવલ પર પહોંચ્યો છે. આ લવેલ પર આજે તે બંધ પમ થયો છે. તે પ્રકાર હવે આ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) ઇશ્યૂ માટે નક્કી કર્યો ભાવ લગભગ 25 ટકા વધી ગયું છે. ક્યૂઆઈપી ઈશ્યૂ માટે 17.55 રૂપિયાના ભાવ ફિક્સ કર્યા છે. તેના શેરોમાં આ તેજી ક્યૂઆઈપી ઈશ્યૂને કારણે રજૂ કર્યો છે.