Get App

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પેટીએમનો એકીકૃત નફો વાર્ષિક ધોરણે 97.74% ઘટીને ₹21 કરોડ થયો, પરંતુ આવક 24.2% વધીને ₹2,061 કરોડ થઈ. આ સમયગાળા દરમિયાન, કંપનીએ ₹1,345 કરોડના અસાધારણ લાભથી ₹190 કરોડના અસાધારણ નુકસાન સુધી પહોંચ્યું. પેટીએમએ ચુકવણીઓ અને પ્લેટફોર્મ ઇન્ટેલિજન્સ માટે રીઅલ-ટાઇમ એઆઈ વિકસાવવા માટે ગ્રોક સાથે પણ ભાગીદારી કરી.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2025 પર 9:54 AM
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજરStock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MSCI Index

MSCI ઈન્ડેક્સમાં ફેરફાર રહ્યો. MSCI India Standard Indexમાં 4 સ્ટોકનો સમાવેશ જ્યારે 2 શેર્સ બાહર થયા. ફોર્ટિસ હેલ્થકેર,Paytm, GE Vernova, Siemens Energyની એન્ટ્રી થઈ. ટાટા એલેક્સી અને કોન્કોર બાહર થયા. ટાટા એલેક્સી અને કોન્કોરને સ્મોલકેપ કેટેગરીમાં ખસેડવામાં આવ્યા.

Rbl bank

બધા સમાચાર

+ વધુુ વાંચો