Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

વર્ષ દર વર્ષના આધાર પર સ્ટેન્ડઅલોન રેવેન્યુ ગ્રોથ 57%થી વધીને ₹927 કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર સેમ સ્ટોર સેલ્સ 2% વધ્યુ. Q3માં 35 નવા ખોલ્યા. ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં કન્ઝમ્પશન ડિમાન્ડ પર સ્ટ્રેટેજિક ફોકસ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2026 પર 11:13 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ONGC

વેનેઝુએલા પર હુમલાથી ક્રૂડના ભાવને કારણે અસર આવી શકે. સબ્સિડરી ONGC વિદેશનું વેનેઝુએલામાં રોકાણ છે. Petrolera Indovenezolana SAમાં 40% હિસ્સો ધરાવે છે ONGC વિદેશ. Petro Carabobo SAમાં 11% હિસ્સો ધરાવે છે. Carabobo Ingeniería y Construcciones SAમાં 37.93% હિસ્સો ધરાવે છે. આ પ્રોજેક્ટમાં ONGCના અમુક લેણાં અને લોન પણ છે. વાર્ષિક અહેવાલ મુજબ પ્રતિબંધો છતાં વેનેઝુએલામાં ઓપરેશન યથાવત્ હતા. અમુક જોગવાઈઓ પહેલાથી જ કરવામાં આવી હતી.

Bajaj Finance

બધા સમાચાર

+ વધુુ વાંચો